________________
આત્મભાધ
પ
સમીપ છે, અને જો તે સ્વાથી છે, તેા ભલે એણે ચાહે એટલા મદિરામાં દન કર્યાં હોય, કરતા હાય, તીર્થાંમાં ભ્રમણુ કર્યું... હાય છતાં તે શિવપથથી દૂર જ છે. ૫૭.
એક ઉત્તમ શુદ્ધ આત્મિક વિચારને લઈ લે, એ એક વિચાર અનુસાર પેાતાના જીવનને બનાવા, એના જ વિચાર કરા, એના જ સ્વપ્ન દેખા, મસ્તક, સ્નાયુએ, શરીરના પ્રત્યેક ભાગને એ જ વિચારથી ખેત-પ્રાત થવા દે, અને ખીજા. વિચારાને પેતાથી દૂર કરે. એ જ મહાન બનવાના મહા મંત્ર છે, સફળ થવાના મહા મત્ર છે. ૫૮.
!
ભય જ પતન તથા પાપનુ કારણ છે. ભયથી જ દુઃખ થાય છે, ભય જ મૃત્યુ સ્વરૂપ છે તથા એના કારણે જ ખધા પાપા અને ખરાબી થાય છે. માટે નિર્ભયતા શીખા, વીર અને, નિર્ભીય બના, પાપ અને દુ:ખથી મુક્ત થવા નિય અનેા, વીર અનેા એ જ જ્ઞાનીઓની શિક્ષા છે. પ૯.
જેવી પ્રીત પુદ્ગલ પર છે, તેવી જો પ્રભુ પર હાય તા હમણાં જ શ્રેય થાય, અને કોઈ તેમાં વિન્ન કરી શકે જ નહિ ૬૦.
અગર હું પ્રીય આત્માએ ! શાન્તિ, સુખ, તમારે જોઈતું. હાય તે। નિશદિન નિજાત્માનું, પ્રભુનું સ્મરણ કરે. એ જ શાન્તિ પ્રાપ્ત કરવાના રાજમાર્ગ છે. ૬૧.
જેનું માનસ તુચ્છ છે, સકુચિત છે, તે જ અમારું, આ પરનુ' એવા ભેદનુ ચિ'તન કરે છે. ઉદારચિત્ત માનવ તા વસુધાને જ પેાતાનું કુટુંબ સમજે છે, માને છે. ૬૨.