________________
પ્રકરણ પહેલું વીસમી સદીને માનવી જીવનવિગ્રહના અનેક પ્રશ્નોથી ઘેરાયેલું રહે છે. ઘડીકમાં આજીવિકાને પ્રશ્ન તેને હેરાન કરે છે ને તે વિચારે છે. મને પૂરું ખાવા કેમ મળતું નથી ? ઘડીકમાં તે વિચારે છે કે, ખાવા તે ઠીકઠીક મળે છે, પણ પૂરતું પહેરવા-ઓઢવા કેમ મળતું નથી? જેમને ખાવાપીવા ને પહેરવા-ઓઢવા મળે છે તેમને પૂરતું રહેવા નથી મળતું. જેમને આ બધું મળે તેમને બીજા અનેક પ્રશ્નો સતાવે છે. તે વિચારે છે. મને ઊંઘ કેમ નથી આવતી? લેકમાં મારી પૂજા કેમ નથી થતી? આ રીતે અનેક પ્રશ્નો રાતદિવસ તેને કેરી ખાય છે. આ બધા પ્રશ્નોને બે પ્રશ્નોમાં વહેંચી શકાય છે. હું દુઃખી કેમ છું? અને હું સુખી કેમ નથી? અને ખરું પૂછે તે આ બે પ્રશ્નો પણ એક જ વિરાટ પ્રશ્નમાં સમાઈ જાય છે. આ “હું” કેણ છે, જે દુઃખ નથી ઈચ્છતું અને સુખ જ ઈરછે છે? હું કોણ છું? મારું યથાર્થ રૂપ શું છે? આ એક જ પ્રશ્ન ઉકેલાતા વિશ્વના તમામ પ્રશ્નો ઉકેલાઈ જાય છે. “હું કહું છું?” એ એક જ મુખ્ય પ્રશ્નમાં સઘળા પ્રશ્નો સમાઈ જાય છે.
જડ પુગલમાં ભાન ભૂલને ચેતન નિજત્વ એઈ બેઠું છે. સુંદર રૂપ, રંગ ને રેખાઓની આ મેહક આકૃતિઓમાં ચેતન તેની અસલ છબી ખાઈ બેઠું છે. સંસારી પદાર્થોના ઊંડા પાણીમાં તે એટલું ઊતરી ગયું કે પિતાની જાતથી પોતે
સુખી
જાય છે અને આ બે કો પાન