________________
આશીર્વચન
દરેક ધર્મ શાસ્ત્રમાં ત્રણ મુખ્ય પ્રશ્નો છે: હું' કોણ છુ ? હું કયાંથી આવ્યે છું ? અને મારે શું કરવાનુ છે? હું કાણુ છું તે પ્રશ્ન પૂછી પૂછીને પેાતાનું ગામ શેાધવાનું છે. આ પુસ્તિકા ‘હું કોણ છું ?’ એ પ્રશ્ન વિષેની પ્રામાણિક મથામણુ છે.
શરીર, જીવ અને પરમાત્મા એ ત્રણ મુખ્ય પદાર્થા છે. પાણીમાં સૂર્યČનું પ્રતિબિ'બ પડે છે. શરીર તે પાણી છે, પ્રતિબિબ તે જીવ છે અને સૂર્ય તે પરમાત્મા છે; અથવા તે દુકાન, ઘરાક ને માલિક હાય છે તેમ શરીર દુકાન છે, જીવ ઘરાક છે અને પરમાત્મા માલિક છે. જે કરવાનું છે તે પરમાત્માની માલિકી સ્વીકારી અધા હક્કો જતા કરવાના તે છે.
આ તે ગામે પહાંચવાની વાત થઇ. ગામ ખૂષ દૂર છે પણ માં તે દિશામાં વળે તે ય ઘણું; પછી ગતિની ચિતા ન§િ. બાઇબલ કહે છે તેમ− પડી જવાય તે ય કાંઇ વાંધો નહિલૂગડાં ખંખેરીને ચાલવા માંડે.” માં એક વાર ગામ તરફ વળ્યું કે કલાકે એક પગલું જાવ કે સાતસે કેશ, તેની ચિંતા નહિ.
માં ફરવુ' એટલે ઉચ્ચ વસ્તુમાં રસ થવે. ભાઇ વસ ́તલાલ નાટક, નવલકથા કે કવિતા ન લખતાં આવી વસ્તુએમાં રસ લે છે તે બતાવે છે કે તેમનુ' માં આ તરફ વળેલુ છે. નિડુ