________________
સ્વાનુભૂતિ વધતા જાય છે ને સજા ભેગવાતી જાય છે. અન્યત્વભાવના આ મુખ્ય ભ્રમ તેડે છે અને કહે છે કે, તું આ શરીર નથી, તું જડ પદાર્થ નથી, પણ ચેતનતત્વ છે.”
હું કોણ છું? મારું મૂળ સ્વરૂપ યથાર્થ સ્વભાવ, અસલી તસવીર શી છે?’ આ શોધવામાં અન્યત્વભાવના મદદ કરે છે.
આપણે ત્યાં ઘેર તપશ્ચર્યાઓ થાય છે પણ તે દ્વારા જે શરીરથી અન્ય એવા “હું”નો પરિચય ન થાય તે ઉપવાસ તે લાંઘન છે. ઉપદેશે તે લવાર છે. “હું કેણની શોધ ન થાય તે તીર્થયાત્રા કરીને માત્ર પાણીમાં પગ બોળ્યાનું જ પુણ્ય મળે. આચારંગ સૂત્રમાં જે એકને જાણે છે તે સર્વને જાણે છે” એમ જે કહ્યું તે આ એકનું જ મહત્વ બતાવવા, આપણા બધા પ્રયને તે પ્રાગે છે. પ્રકૃતિ એક વિરાટ પ્રયોગશાળા છે. માનવજીવન પ્રયાગેમાં સહાયક સાધનસામગ્રી છે ને પ્રત્યે કરીને જે પ્રાપ્ત કરવાનું છે. તે આ “હું કોણ? 'ના વિરાટ પ્રશ્નને અંતિમ ઉત્તર અન્યત્વભાવના તે આત્મપરિચય તરફ લઈ જનાર પ્રકાશમય અમૃતતિકા છે.