________________
સ્વાનુભૂતિ વ્યક્તિ નથી કે મૃત્યુ પામેલાની લાશ પણ નથી કારણ તું તે અમૃતમય તત્ત્વને અમૂલ્ય ટુકડે છે.
“આ શરીર છું એ એક જ મુખ્ય ભ્રમ છે, જેમાંથી બીજા અનેકાનેક મહાભ્રમે ઉત્પન્ન થયા છે અને આ મુખ્ય ભ્રમમાંથી જ સર્વ પાપે ઉદ્ભવ્યાં છે. શરીરને હું માનવાથી પત્ની ને પુત્રને, કુટુંબ ને પરિવારને સંબંધ ઊભે થયે. તેવા સંબંધની દુનિયા રચાતા ખાવાપીવા, પહેરવા-રહેવા વગેરે સંસારવૃત્તિઓને આરંભ થયે.
શરીર થાકે તે આડા પડવા મુલાયમ પલંગ જોઈએ, તેના પર રેશમી ચાદર ને ગૂંથાયેલ ખેળવાળા ઓશિકા જઈએ
શરીર આખો વખત ઊભું ન રહી શકે માટે સ્પ્રિંગવાળા સેફા સેટ જોઈએ
શરીરને ગલગલિયાં થાય માટે ઈરાની ગાલીચા જોઈએ
શરીરને ગુલાબી તાજગી મળે માટે એરકન્ડિશનરે ને રેફ્રિજેટ જોઈએ
જીભમાં સળવળાટ થાય માટે ઈટાલીના ચેરીઝ ને હવાના ટાપુના અનેનાસ જોઈએ
આંખમાં તરવરાટ આવે માટે રૂપેરી પરદા પર સિને તારિકાઓ જોઈએ.
શરીરની આવી આળપંપાળમાંથી જ સર્વ પાપપ્રવૃત્તિઓ આરંભાય છે, અને જ્યાં સુધી આ “શરીર તે હું છું એ જમ તૂટશે નહિ ત્યાં સુધી સંસારમાયા ચાલુ રહે છે, પાપ