________________
સ્વાનુભૂતિ અજાણ બની ગયું. મૂળ સ્વરૂપની સરળ રેખા હતી તે ભુલભુલામણ બની ગઈ. જ્ઞાન ને આનંદને જે આત્મીય પરિચય હતું તે, મહને પવન ફૂંકાતા રંગેની મટીને કાળા ધાબારૂપ થઈ ગયે. ચેતન પોતાની જાત નેઈ બેઠું. શરબતના એકાદ ઘૂંટડા માટે, મિષ્ટાન્નના એકાદ બટકા માટે, કેશની એકાદ સુંવાળી લટ માટે, દંભી જનની ખુશામતભરી એવી એકાદ સલામ માટે, મોતીની એકાદ માળા કે નીલમની એકાદ પચી માટે, નશીલા સ્વપ્નની મદિર પીને ચેતન પિતાની જાત પેઈ બેઠું, પિતે ગીરે મુકાઈ ચૂકયું-વિસ્મરણના અંધકારમાં ખોવાઈ ગયું–તે કેણ છે તેનું ભાન ગુમાવી બેઠું.
લાલપીળાં વસ્ત્રોથી સજાઈને તે નીકળી છે. ઘાટીલા સ્નાયુઓ બે ચપળ આંખે ને નાજુક નાક દર્પણમાં જોઈને તે રાચે છે. તે વિચારે છે કે, “આ દેહને ઇદ્રિયે જ હું છું” આ દેહને ટકાવ ને વધારે તેમાં જ મારું સર્વસ્વ રહેલું છે. તેની આંખ સૂઝી જાય કે પગને નખ ઉતરડાઈ જાય તે દુનિયા આખી તેને દુષ્ટ ને છળકપટથી ભરેલી લાગે છે. અન્યત્વભાવના તેને શીખવે છે કે, “આ દેહ ને ઇઢિયે તે તું નથી, તું તે શરીર ને ઇંદ્રિયથી કોઈક જુદા જ પદાર્થને બનેલું છે. ઇદ્રિ ક્ષીણ થશે અને શરીર વિખરાઈ જશે પણ તું તે કાળના અમર તખ્ત પર તારી મોજડી ઉતારીને અચળ આસને બેઠો છે. આ શરીર ને ઇંદ્રિયે તે તું નથી–અને આમ હું કરું? સનાતન શોધ આગળ વધે છે.”
અન્યત્વભાવના કહે છે કે, મસ્તિષ્કમાં ઉઠતા વિચારતરંગ ને હદયમાં ઉઠતી લાગણીઓ તે પણ તું નથી. મસ્તિષ્ક (Mind)