________________
૩૮
આત્મમાધ
રસાયણ, સપ્રેમનું મહા શિખર, જ્ઞાન માટે, ધર્મ માટે, કમ માટે, બ્રહ્મચય રટા! ૬૦.
મૂર્છા ભાવ તે જ પરિગ્રહ મહાવીર દેવે કહ્યો છે માટે મમત્વ ભાવને તજો. ૬૧.
પાપના બાપ લાભ, પાપથી બચવા લેાલને તો. ૬૨. પાપની માતા હિંસા છે, પાપથી બચવા અહિંસા ધર્મનુ પાલન કરે. ૬૩.
આંતર શત્રુને જીતી લીધા છે, તેના પર વિજય કર્યાં છે, તે જિનેશ્વર દેવા છે. જે આંતર શત્રુઓને જીતવાના પ્રયત્ન કરે તે જૈન કહેવાય છે. ૬૪.
અહિંસા, સયમ, તપ રૂપી ધર્માં જેના દિલમાં વસેલ છે, તેને ચક્રવર્તીએ, દેવતાએ સર્વ નમસ્કાર કરે છે. ૬૫.
દાન વિના નિČન દુ:ખી છે, તૃષ્ણાથી ધનવાન દુ:ખી છે, મે' સર્વ જગતમાં શેાધ કરી, પર ંતુ કયાંય સુખ નથી, સુખ માત્ર મારા અંતરમાં છે, માટે ત્યાં શેાધવાથી જ સાચુ' સુખ પ્રાપ્ત થશે. ૬૬.
સ'ગ્રહવૃત્તિ સ્વ પરને દુઃખદાતા છે, એમ જાણી તેને ત્યજો. ૬૭.
સંસાર ભ્રમણથી થાક લાગ્યા હાય ! હે માનવ ! તું તૃષ્ણાને ત્યાગ કર. તૃષ્ણા જ સંસાર છે. સંસાર કેાઈ સ્થૂલ પદાર્થ નથી. પર પદ્માંની તૃષ્ણા, જે નથી મળ્યું તે માટેના તરફડાટ, વાસના, ઈચ્છા તે જ સંસાર છે. ૬૮.