________________
આત્મબોધ
અસંયમી આત્મઘાતક, સંયમી આત્મસાધક. ૮૮.
મિથ્યાદર્શન જેવું કંઈ પાપ નથી, સમ્યમ્ દર્શન જે કોઈ ધર્મ નથી. ૮૯.
ભાવના ભવ નાશ કરવાવાળી છે, માટે સદા ઉચ ભાવનામાં લીન રહેવું તે શ્રેયાથીનું પરમ કર્તવ્ય છે. ૯૦.
અહં મમ એ જ સંસારનું કારણ છે. મારું કંઈ નથી, હું કોઈને નથી, કેઈ મારું નથી. એ જ ભાવના સંસાર તારનાર છે. ૯૧
હે મહામાનવ! તું પર ભાવને ત્યાગ કર, અને સ્વભાવને આદર કર. એ જ નિવાણુંને શાશ્વત સુખને માર્ગ છે. ૯ર.
વિલાસી આત્મઘાતક છે, સંયમી આત્મસાધક છે. ૯૩. પ્રભુને માર્ગ સર્વસ્વ ત્યાગ માગે છે. ૯૪.
વિવેકીને સંસાર પાર કરે સહેજ છે, અવિવેકીને સંસાર તો મુશ્કેલ છે ૫.
વિવેકીને વિજય છે, અવિવેકીની હાર છે. ૯૬. ઉપગે ધર્મ, પરિણામે બંધ, કિયાએ કર્મ. ૯૭. ત્યાગ અમૃત છે, લેગ ઝેર છે. ૮. જ્ઞાનનું ફળ વિરતી છે. ૯૯.
સ્વાર્પણ વિના સિદ્ધિ નહિ. ૧૦૦. છે. ૧૯