________________
આત્મબંધ
૨૭
જ્યાં દેહ મમત્વ છે, ત્યાં આત્મજ્ઞાનને વાસ હેાતા નથી.૨૧. દેહભાન ભૂલવાથી જ, આત્મભાન જાગૃત થાય છે. ૨૨. મેહરૂપ અગ્નિથી વિશ્વના પ્રાણી મળી રહ્યા છે. ૨૩.
વિષય, કષાયથી વિશ્વના પ્રાણો અંધ બનેલ છે. ૨૪. અજ્ઞાની અજ્ઞાનવશાત્ સંસાર દાવાનળમાં સુખી થવા માટે દોડે છે, પરંતુ દુઃખ દાવાનળમાં પડીને ભસ્મ થાય છે. ૨૫. અજ્ઞાની અજ્ઞાનથી આત્મઘાત કરે છે. ૨૬.
જેવુ વિચારે છે, તેવુ... જો ન આચરે તે તે આત્મઠગાઇ છે. ૨૭.
મેહુ–દૃષ્ટિ ઝેર, સર્પ વગેરેથી પણ વિશેષ ભયકર છે. ૨૮. મિથ્યાત્વરૂપી પિશાચ, આત્મધનને લૂટે છે. ૨૯. મેડુ નિદ્રા દ્રવ્ય નિદ્રાથી અનંત ભયંકર છે. ૩૦. દનમેહ સમ્યગ્ દનની ઘાત કરે છે. ૩૧. ચરિત્રમેહ આત્મ સ્થિરતામાં બાધક છે. ૩૨.
અજ્ઞાની જ્ઞાન રૂપ ગજ પર સ્વાર ન થતા, વિષય કષાય ગધેડા પર સ્વાર થઈ ને પેાતાને દુર્ગતિમાં લઈ જાય છે. ૩૩.
૨૫
તત્ત્વોનું જ્ઞાન તે જ સમ્યક્ જ્ઞાન છે. ૩૪. તત્ત્વાની રુચિ પ્રતીતિ એ સમ્યગ્ દર્શીન છે. ૩૫.
કષાયથી નિવૃત્ત થવું તે સમ્યક્ ચરિત્ર છે. ૩૬. આત્મશુદ્ધિ એ જ સમ્યક્ત્વ. ૩૭.
જ્ઞાની શત્રુ, મિત્ર, સ્વ-પરના ભેદ ભૂલી સ પર સમભાવ રાખે છે. ૩૮.