________________
૨૮
આત્મબેક લાખ રૂપિયા મળે તે પણ કેઈની નિંદા ન કરે, ન સાંભળે. ૩૯
એક એક શબ્દને મેતીથી પણ મૂલ્યવાન સમજે. ૪૦. નિરર્થક વચન ન બેસે. ૪૧. નિંદકના વચને નાગણ સમાન છે. ૪૨. સમભાવ ચંદ્રમા સમાન શીતલ છે. ૪૩. સંતેવી વિશ્વને પાવન કરે છે. ૪. લભી વિશ્વમાં કલંક રૂપ છે. ૪૫.
સંતેષી સંસાર સમુદ્રથી તરે છે. તેથી સંસાર સમુદ્રમાં ડૂબે છે. ૪૬.
સમભાવી સમુદ્ર જેમ ગંભીર છે, એમાં સર્વ ગુણરૂપી નદીઓ આવીને મળે છે. ૪૭.
કષાય દાવાનળ છે, એમાં સર્વ ગુણરૂપી ચંદનાદિ બળીને ભસ્મ થઈ જાય છે. ૪૮.
સમભાવીને દેવતા પણ નમસ્કાર કરે છે. ૪૯. સમભાવી દેવતાઓને પૂજ્ય છે. ૫૦. સર્વ પાપનું મૂળ કષાય છે. પ૧. કષાય, નરક, નિગોદની સીડી છે. પર. કષાય કોડ પૂર્વની તપસ્યાને નષ્ટ કરે છે. ૫૩. કષાયી પિતે બળે છે, બીજાને બાળે છે. ૫૪. વિષય-કષાય હળાહળ ઝેરથી પણ ભયંકર છે. ૫૫.