________________
૧૮
આત્મબોધ વિશેષ ચપળ હોય છે, પરંતુ ખેડૂતના કષાય કેટલાક ધાન્યાદિ વ્યાપારી વર્ગની કષાયથી પાતળા હોય છે. ૧૭.
યેગનું પાપ માને છે, એમ કષાયમાં પાપ માનવાવાળા વીરલાત્મા જ હોય છે. ૧૮.
ગની શાંત દશા અને કષાયની તીવ્રતાએ બગલા જેવું શાંત ધ્યાનસ્થ ગમય જીવન વીતાવવા સમાન છે. ૧૯.
ગ નિધની ચિંતા થાય છે, પણ કષાય નિરોધની ઉપેક્ષા કરાય છે. કષાય એ જ સંસાર છે, તે ન ભૂલવું જોઈએ. ૨૦.
યેગની ચપલતા સમાન કષાયની ચપળતા સમજાય તે જીવ જલદી મોક્ષગામી બની જાય, પરંતુ સમજ વિપરીત બની ગઈ છે. ૨૧.
યેગને નિરોધ કરાય છે, પરંતુ કષાયના ઘોડા દોડાવ્યું જાય છે. ર૨.
લાકડી મારવામાં પાપ માને છે, પરંતુ અશુભ ભાવમાં એટલું પાપ મનાતું નથી, એ જ અજ્ઞાન દશા છે. ૨૩.
જાગૃત માનવ ઘોડાને વશ રાખીને ઈષ્ટ સ્થાન પર પહોંચી જાય છે, પણ નિદ્રાધીન માનવને ઘેડ નીચે નાખી દિયે છે, એ પ્રકારે જ્ઞાની કર્મરૂપી અશ્વને વશ કરી લે છે, અજ્ઞાની અજાગૃત કર્મને વશ થઈને નરક નિગદના ખાડામાં પડે છે. ૨૪.
આત્મા પોતાનું ભાન ન ભૂલે તે, કર્મની સત્તાનું જોર તેના પર ચાલી શકે નહિ. ૨૫.
કોધ, માન, માય, લેભ, રાગ, દ્વેષ આદિ સર્વે જીવાત્માના આંતર શત્રુઓ છે, પરંતુ અજ્ઞાનતાને કારણે એને મિત્ર