________________
આત્મબોધ
૧૭
સરાગી કે વીતરાગી બનવું તે આત્માને સ્વાધીન છે, કર્મને આધીન નથી. ૭.
પ્રબળ આત્મા વિષય, કષાય ને વશ કરે છે, તેને પરાજય કરે છે, અને નિર્બળ આત્મા તેને સ્વાધીન થાય છે તે જ સંસારનું આદિ કારણ છે. ૮.
મેહ કર્મ સર્વ કર્મોને રાજા છે, રાજાને જીતવાથી, લશ્કર સ્વયં આધીન થાય છે, તેમ મેહ રૂપી રાજાને જીતવાથી બીજા કર્મો પણ જીતાઈ જાય છે. ૯.
એક સમયનો વિજય અનંતકાળને વિજ્ય છે, અને એક સમયની હાર અનંતકાળની હાર છે. ૧૦.
કર્મોથી પિતાને પરાધીન માનનાર, કર્મરૂપ વટવૃક્ષને ઉત્પન્ન કરે છે. ૧૧.
કર્મ બાળક છે, અને આત્મા પિતા છે, પિતાને બાલથી ભય પામવાની જરૂરત શું છે? ૧૨.
રાગ, દ્વેષ કમબંધનના મૂળ કારણ છે. ૧૩.
આયુષ્ય કર્મને બંધ અકસ્માત્ જીવનમાં એક સમય જ થાય છે. માટે અશુભ ભાવથી પ્રત્યેક સમયે સાવધાન રહેવું જોઈએ. ૧૪.
કષાયથી સ્થિતિ અને અનુભાગને બંધ થાય છે. ૧૫.
ગથી પ્રકૃતિ અને પ્રદેશને બંધ થાય છે. ૧૬. ખેડૂતના પેગ (મન, વચન, કાયા) વ્યાપારીના યોગથી