________________
આત્મબોધ
જેવા વિચાર એ આચાર, અને જે આચાર તેવી ગતિ તથા મોક્ષ પણ મળી શકે છે. ૧૦.
ગુણગ્રાહક દષ્ટિ શત્રુને મિત્ર અને શેષગ્રાહક દૃષ્ટિ મિત્રને શત્રુ બનાવે છે. ૧૧.
આર્યની ગુણદષ્ટિ અને અનાર્યની દોષદષ્ટિ હોય છે. ૧૨. ગુણદષ્ટિ સ્વગરૂપ અને દોષદષ્ટિ નારકી રૂપ હોય છે. ૧૩.
ગુણગ્રાહક વિશ્વને મિત્ર છે, અને દોષ ગ્રાહક વિશ્વને પિતાનું શત્રુ બનાવે છે. ૧૪.
ગુણગ્રાહકના વશીકરણ મંત્રથી વિશ્વ વશીભૂત થઈ જાય છે. ૧૫.
ગુણગ્રાહકતા સગુણેને ભંડાર છે, દેષ દૃષ્ટિ દુર્ગણોને. ભંડાર છે. ૧૬.
ગુણદષ્ટિ સદાચાર અને દોષદષ્ટિ દુરાચાર છે. ૧૭. ગુણદષ્ટિ ધર્મ સન્મુખ છે, દેવદષ્ટિ વિમુખ છે. ૧૮. ગુણદષ્ટિ શીલવાન આચારવંત છે. ૧૯
અમૂલ્ય વિચાર જેટલા અંશમાં બ્રહ્મચર્યની રક્ષા વિશેષ કરાય, એટલા જ અંશમાં મહાન કાર્ય કરવાની શક્તિ પ્રબળ થાય છે. જીવનને એ જ સાર છે. ૧.
વીર્ય રક્ષા એ આત્મરક્ષા કરવા બરાબર છે. આત્મરક્ષા એ વિશ્વરક્ષા છે. ૨.