________________
૨૧
આત્મબેધ
વીય નાશથી શરીર સત્ત્વહીન હાડપિંજર માત્ર રહે છે.
3.
સર્વથા બ્રહ્મચારી રહેવાવાળાએ સદા ખરાબ સંગતથી દૂર રહેવુ જોઈ એ, કારણ સંગ દોષથી વ્રતભ`ગને ભય છે. ૪.
એક ખેલ અને એક તાલ એ વ્યાપારીની ઉન્નતિ માટેનું સત્ય સાધન છે. ૫.
મેહની સાંકળ કેવળ વૈરાગ્ય ત્યાગથી જ તેાડી શકાય
છે. ૬.
નિંદા કરવી તે પાપ છે. ૭.
જ્યાં મતાગ્રડુ કદાગ્રહ વગેરે હાય, ત્યાં ધમ હતા નથી. ૮.
જે મનુષ્ય લાભને જીતે છે, તે જ ચેાગી છે, તે જ સંસાર ત્યાગી, મેાક્ષગામી છે. ૯.
ક્ષમા ગુણ સર્વોત્તમ છે. ૧૦.
આય તે જ છે કે, ત્યાગવા યોગ્યને ત્યાગ કરે છે. ૧૧.
કોઈ જીવની પ્રાણહાનિ કરવી તે તે હિંસા છે જ, પરંતુ દ્વેષ બુદ્ધિથી કોઈનું અશુભ ચિંતન કરવું, માનસિક દુઃખ આપવું તે પણ હિં'સા છે. ૧૨.
યદિ સપના મુખમાંથી અમૃત ઝરે તા દેષ દૃષ્ટિવાળા સમષ્ટિ મની શકે. ૧૩.
પ્રેમ કરે, રાગ ન કરેા, પ્રેમ નિઃસ્વાથ છે, રાગ સ્વા જનિત છે, ખલા ઇચ્છે છે. ૧૪.