________________
આત્મબોધ
જીવનમાં આને અભ્યાસ પડી જ જોઈએ. અભ્યાસ ચાલુ ત્રિકાળ તે ખરે જ, પરંતુ મનમાં જ્યારે રાગ-દ્વેષાદિ, ભયાદિ વિકાર ઉત્પન્ન થાય ત્યારે વારંવાર આ સેવવાના.
ગદ્ગદ ભાવભીના હૃદયે જાણે રટણ ચાલે, મારે અરિહંતનું શરણ, મારે સિદ્ધ પ્રભુનું શરણ, મારે જિનધર્મનું શરણ, મારા દુકૃત્યે મિથ્યા (નિષ્ફળ) થાઓ. મહાપુરુષના સુકૃત્યને ધન્ય છે. આની સતત ધારા ચાલી તે પછી શું તાકાત કે સંકલેશ ઉભા રહે? કદાચ સર્વથા ન જાય તે પણ પાતળા તે જરૂરી પડે. ૧૦૨.
કર્મ બત્રીસી આત્મા અને કર્મને અનાદિથી સંબંધ છે. ૧.
પુરુષાર્થ થાય તે આત્મા કર્મ રહિત શુદ્ધ સ્વરૂપ બની શકે છે. ૨.
આત્મા અનંત શક્તિવાન છે, આત્માની સામે કર્મની સત્તા અત્યંત બળ રહિત છે. કેમકે કર્મ જડ છે. ૩.
કર્મ પ્રલેશનના સાધનેને-સગ પ્રાપ્ત કરાવે છે. ૪.
નિર્બળ આત્મા પ્રલોભનમાં ફસાઈ જાય છે અને તેને પરાજય થાય છે. સબળ આત્મા પ્રભનેને પરાજય કરે છે, અને કર્મને નાશ કરે છે. પ.
મોહકર્મથી કષાયાદિ સંગ ઉત્પન્ન થાય છે. પરતું તે કષાય કરવા માટે આત્માને પ્રેરણા કરતું નથી, અજ્ઞાની સ્વયં કષાય કરે છે. ૬.