________________
આત્મબેધ
૧૩
વનમાં રહેવાથી કોઈ મુનિ બની શકતા નથી અને દના વસ્ત્ર પહેરવાથી કાઈ તપસ્વી બની શકતે નથી. ૮૨.
સમષ્ટિવંત સાધુ છે. બ્રહ્મચારી બ્રાહ્મણ છે. સમ્યક્ જ્ઞાનનું આચરણ કરનાર મુનિ છે. તથા ઇચ્છા નિરોધ રૂપ તપ કરનાર જ તપસ્વી છે. ૮૩.
સત્ય, શીલ, તપ આદિ સદનુષ્ઠાન કરનાર બ્રાહ્મણ છે. દુઃખીને સહાયતા કરનાર ક્ષત્રિય છે. નીતિ-ન્યાયથી વ્યાપાર કરનાર વૈશ્ય છે. તથા પરને પીડા કરનાર દુઃખ આપનાર ક્ષુદ્ર છે. ૮૪.
હું આ ! આ કામભોગ શલ્ય (કાંટા) સમાન છે, વિષ સમાન છે, આસી વિષ સર્પ સમાન છે, એ કામભાગનું સેવન કરવું તે દૂર રહ્યું પરંતુ તેની ઈચ્છા માત્ર કરવાથી દુર્ગંતિમાં લઈ જાય છે, તેવા તે કામભાગે ભયકર છે. તેનાથી વિરમ! વિરમ ! ૮૫.
હું આ ! આ કામભોગા ક્ષણિક સુખ આપનાર છે, અને ઘણા કાળ સુધી દુઃખ આપનાર છે, એ કામભાગ અનની પર’પરા ઉત્પન્ન કરનાર છે, ત્યારે કામલેગના ત્યાગ રૂપ સયમ મા ંમાં ચાલનારને ઘેાડુ' દુઃખ અને પાછળથી ઘણું સુખ મળે છે. આવી રીતે સંસાર અને મેાક્ષના માર્ગ જુદા જુદા છે. ૮૬.
ભાગી કમથી બંધાય છે, અભાગી અલિપ્ત રહે છે. ભાગી સંસારમાં પરિભ્રમણ કરે છે, અભાગી સ'સારથી મુક્ત થાય છે. ૮૭.