________________
આભમેધ
૧૧
ધર્મ કોઈ પર વસ્તુ નથી, તે તે આત્મસ્વભાવ જ છે, અજ્ઞાની એને પર વસ્તુ માને છે. ૬૩.
વીરતાથી કષ્ટ સહન કરનાર જ સાધુ છે. ૬૪. આવેલા કષ્ટોને સહન કરવાના જે પ્રયત્ન કરે છે, તે શ્રાવક તથા સમ્યકૂષ્ટિ છે. ૬૫.
જ્ઞાની દુઃખને આમત્રણ આપે છે, ત્યારે અજ્ઞાની દુઃખથી ડરે છે, ભય કરે છે,
છે. ૬૬.
ઉદીરણા કરે છે, તેના નાશ ઇચ્છે
મુક્તિ કોઈ વસ્તુનું નામ નથી, પરંતુ રાગ દ્વેષથી મુક્ત થવુ' તે જ મુક્તિ છે. ૬૭.
ઇચ્છા નિરોધ રૂપી તપ સુખનું ધામ છે, અને ઇચ્છાને વધારવી તે દુઃખનું ધામ છે. ૬૮.
જ્ઞાન રહિત મનુષ્ય પશુ તુલ્ય છે. ૬૯.
રૂઢીવાદી ધમ જડતાના પાષક છે. ૭૦, વ્યક્તિગત ઉપાસના તે જડતાની ઉપાસના છે. ૭૧. ગુણાની ઉપાસના તે ચૈતન્યની ઉપાસના છે. ૭૨. ભાગા રોગના ભંડાર રૂપ છે. ૭૩.
નાકટ ચેટક આદિ વિલાસ વિટ’બનાના કારણભૂત છે. ૭૪, જેટલા હાસ્યજનક ગીત, ગાન, નૃત્ય વગેરે વિલાપ ઉત્પન્ન કરવાના કારણભૂત છે. ૭૫.
સ આભૂષણે ભારભૂત છે, કના ભાર વધારનાર છે. સર્વ કામલેગા દુઃખના કારણભૂત છે. ૭૬.