________________
૧૦
આત્મબોધ આધ્યાત્મિક જીવન નિરામય જીવન છે, નીરોગી, નિરામય, જીવાત્મા સ્વર્ગ, મોક્ષમાં જાય છે. પ૧.
વિષયકષાયજન્ય જીવન રોગી જીવન છે, જેથી રેગી જીવાત્મા નરક, નિગોદમાં જાય છે. પર.
આત્મા અરૂપી છે, જેથી એને રેગ પણ સૂક્ષમ હોય છે. પ૩
આત્મિક સૂક્ષ્મ રેગને જ્ઞાનીજને જ જાણી શકે છે, અજ્ઞાની જ્ઞાનચક્ષુ હીન, અંધ છે, તેથી આત્મિક રંગને જાણ શકતું નથી. તેથી તે તે શરીરની જ રાતદિવસ ચિંતા કરે છે. ૫૪.
ધર્મસ્થાનક એ તે શાન્તિ, વૈરાગ્ય, અને વીતરાગતા જાગૃત કરવાનું સ્થળ છે. ૫૫.
ચર્મચક્ષુથી ન જોતા વિશ્વને જ્ઞાનચક્ષુથી જોતા શીખે. પ૬.
વિષય-કષાયની માત્રાને નાશ થાય તે અધર્મ ઘટી જાય અને સર્વત્ર ધર્મનો વિજય થાય. ૫૭.
સેવા કરનાર પિતાની જ સેવા કરી રહ્યો છે, બીજાની નહિ, તે યાદ રાખવું જોઈએ. ૫૮.
વિવેકરહિત બુદ્ધિ તે જ જડતા. ૫૯. ધર્મધ્યાન, દાન, આદિ સત્કર્મો પપકાર નથી, પરંતુ પકાર છે. ૬૦.
અજ્ઞાની શરીરને જ આત્મા માને છે, અને સત્ સ્વરૂપી પિતાના આત્માને ભૂલી ગયે છે. ૬૧.
મનને ગુલામ આત્મિક અનંત ગુણની ઘાત કરે છે. ૬૨.