________________
આત્મધ
૮
છે, પૂર્વે ધવાન જ મહાન ગણાતા હતા. આ છે સમયના
ફેર ! ૨૯.
ખેતીના, સાનીના, લુહારના, સુતારને આદિ ધંધાને પાપના ધા કહે છે. ગરીબે પાસેથી ૧૦ યા ૧૨ ગુણા વ્યાજ અધિક લેનારના ધંધા પવિત્ર ગણાય છે. સાચુ` પાપ શુ છે તે જ લેાક જાણતા નથી. એ જ અજ્ઞાન. ૩૦.
રાજા પોતાના વિલાસ માટે પ્રજાને લૂટે છે. શ્રીમંત પેાતાના વિલાસ માટે ગરીબેને લૂટે છે. ખન્નેમાં શું અંતર છે ? કઈ જ નહિ. ૩૧.
માનવ તું દેવ નહિ, પણ દેવેને પણ દેવ છે તે શક્તિના વિચાર કર અને ચેત. ૩૨.
બુદ્ધિવાદ યંત્રાલય સમાન છે, અને હૃદયની શ્રદ્ધા ચૈતન્યમય છે. ૩૩.
બુદ્ધિની શ્રદ્ધા મૃતક શ્રદ્ધા છે, અને હૃદયની શ્રદ્ધા જીવિત શ્રદ્ધા છે. ૩૪.
બુદ્ધિવાદી ધમ ને છેડી શકતા પણ નથી, અને ધર્મારાધન પણ કરી શકતા નથી. ૩૫.
હૃદયની શ્રદ્ધાવાળા ધનું સેવન કરીને ધર્માત્મા અને છે. ૩૬.
સુખ, દુ:ખ વગેરે કેવળ બુદ્ધિની કલ્પના છે. ૩૭, જ્ઞાની, વિષય-કષાયની પ્રવૃત્તિને ઘટાડે છે. ૩૮. અજ્ઞાની, વિષય-કષાયની પ્રવૃત્તિને વધારે છે. ૩૯.