________________
આત્મબોધ
દેહ દશા ત્યાં આત્મદશાની હાનિ છે. ૨૧.
રાજપાટ, રમણીઓ એ બધાને ત્યાગ સરળ છે, પરંતુ માન, કીતિ, પૂજા, સન્માન આદિને ત્યાગ કરે કઠિન છે. એ જ ભવભ્રમણનું મૂળ કારણ છે. ૨૨.
જેના જ્ઞાન ચક્ષુ બંધ છે. તે સ્વર્ગ, નરક, પુષ્ય, પાપ, બંધ, મેક્ષ વગેરેને દેખી શક્તા નથી, જાણી શક્તા નથી. ૨૩
બુદ્ધિજન્ય શ્રદ્ધા કાચ સમાન છે. હૃદયની શ્રદ્ધા હીરા સમાન છે. ૨૪.
ધનની મમતા કરવી તે જ્ઞાનીની દષ્ટિએ અપરાધ છે. ૨૫
માન ચેરની નિંદા કરે છે, પણ પરિગ્રહ ધારીની નિદા કરતું નથી. ચાર જેટલે દયાપાત્ર છે, તેટલે જ પરિ ગ્રહધારી દયાપાત્ર છે. ૨૬.
ચર એકની ચોરી કરે છે, પણ પરિગ્રહધારી ધનવાન હજાર ગ્રાહકો સાથે અનીતિ, અન્યાય, અસત્ય આદિને વ્યવહાર કરીને તેનું ધન લૂટે છે, છતાં લેક તેને શાહુકાર કહે છે, આ જ અજ્ઞાન છે. ૨૭.
ધનવાને ચારની નિંદા કરે છે અને ચાર ધનવાની નિંદા કરતી વખતે કહે છે કે તમે અમારી પાસેથી વધારે
વ્યાજ લઈને લૂંટી લીધા. અમારી પાસે ખાવા માટે પણ કંઈ જ ન રહ્યું એથી તે અમે ચેરી કરીએ છીએ એમાં અમારે શે દેષ? ૨૮.
સિફ ધનથી જ વર્તમાનમાં ખાનદાની માનવામાં આવે