________________
આત્મખાધ
પશુને પેાતાને હિતાહિતના બેધ હાતા નથી. હું કાણુ છુ? કયાંથી આવ્યા છુ? કયાં જવાના છું? મારે શું કરવું જોઇએ ? આ બાબતેના અને યત્કિંચિત પણ એધ હેાતા નથી. મનુષ્યમાં આ બધી વાતાનુ જ્ઞાન હાય છે. પશુ અજ્ઞાન છે, મનુષ્યમાં જ્ઞાન હાવા છતાં મનુષ્ય જે જીવનના દુરુપયેાગ કરે, તે તે પશુથી પણ હીન કહેવાય. પરંતુ માનવભત્ર રૂપી ચિંતામણિ રત્નને ધર્માં આરાધના કરવામાં સદુપયેાગ કરાય તે તે અનંત સુખપ્રદ થઈ શકે છે. તેનાથી વિપરીત વિષય વિલાસવાસનામય જીવન વ્યતીત કરવામાં એને દુરુપયોગ કરવામાં આવે તે! તે ભયંકર દુઃખ દાવાનળના આગાર નરકમાં નાખે છે.
૨
વચનામૃત શતર્ક નિમ ળનુ શાસ્ર વિષય કપાય છે. ૧. બળવાનનુ' શસ્ત્ર સંયમ ને સમભાત્ર છે. ૨. વિચાર વાયુમાત્ર છે, વ્યવહાર ચૈતન્ય છે. ૩. આત્મવાદી ત્રણ લેાકની વિભૂતિના સ્વામી છે. ૪.
આત્મવાદી આત્મની મસ્તીમાં મસ્ત ખની ચક્રવતીના તથા સ્વના સુખાને તુચ્છ સમજે છે. ૫.
કર્મ આટલા બળવાન છે ત્યારે ચૈતન્ય આત્મા કેટલે અલવાન હશે તે વિચારે. ૬.
જ્ઞાન રહિત જીવન પશુ સમાન છે. ૭.
જ્ઞાની સાગર સમ ગભીર હાય છે. ૮.