________________
આભમેધ
હીરા, મેાતી અને માણેકથી પણ અનંત મૂલ્યવાન શરીર રૂપી મકાનમાં નિવાસ કરીને કેવાં કાર્યો કરવાં જોઈએ એના વિચાર કરેા.
આ શરીર પવિત્ર છે, તેમાં પરમાત્માના વાસ છે, માટે આ શરીર દ્વારા એક પણ અપવિત્ર કાર્ય ન થવું જોઈ એ, એવા સકલ્પ કરો. એમ ન થાય તે આ મૂલ્યવાન માનવભવ મળ્યો તે બ્ય જશે.
આવા અપૂર્વ શરીરથી અપૂર્વ કાર્યાં જ થવાં જોઈ એ, એમ ન થાય તે આ શરીરની સાકતા શું? કંઈ જ નહિ. ચૌરાશી લક્ષ જીવા ચેનિમાં માનવ–તન શ્રેષ્ઠ છે. સ્વના દેવ અને ઇન્દ્રાદિના શરીરથી પણુ આ માનવશરીર અને ત ગુણ ઉત્તમ છે. અસંખ્ય દેવે પેાતાના સ્વર્ગના સુખા, દેવાંગનાએ અને રત્ને-મહેલે આદિ રિદ્ધિના ત્યાગ કરીને આ માનવ–ભવનમાં નિવાસ કરવાની ઇચ્છા કરે છે, પરંતુ એને આ માનવ-શરીર રૂપી ભવન મળવું ઘણું જ દુ`ભ છે.
કેટલાક વેર્યા તા સ્વથી વીને પૃથ્વી, પાણી, વનસ્પતિ આદિ અધમ જીવાયેાનિમાં ઉત્પન્ન થાય છે. અનંત પુણ્યવંત દેવાને આ માનવશરીર મળે છે. ધ રહિત મનુષ્યનું શરીર પશુના શરીરથી પણુ અન ́તગુણુ પતિત છે.
મનુષ્ય પાપથી ભય કરતા નથી. પશુ, પક્ષી હિઁ'સામય અનત ભત્ર વ્યતીત કરીને જેટલા પાપ કર્મ અર્જન નથી કરી શકતા, એટલા પાપ કર્માં એક મનુષ્ય અંતરમુહૂત માં અર્જિત કરી શકે છે. ધહીન માનવનુ જીવન વિશ્વના સ જીવા કરતા કનિષ્ટ છે.