________________
સાહમ
સેમ ટુ સેન્દ્વમ્
સામ
આત્મબોધ
લેખક તથા સંગ્રાહક વિશ્વશાન્તિ ચાહક
સુખની પિપાસા અને દુઃખને દ્વેષ તારા અંતરાત્માને શાંતિને સુમધુર અનુભવ નહિ થવા દે.
શાંતિને અનુભવ કરવા માટે તારે સુખને ત્યાગતાં અને દુઃખને સહતાં શીખવું પડશે.
તારે સુખને કયાં બહુ ત્યાગ કરવાને છે.
સુખ તેા છે જ થાડું !
પ્રયત્ન તા દુ:ખને સહન કરવા માટે કરવાના છે.
સાહમ
કેમ કે દુઃખ ઘણું' છે !
પરંતુ અહીં ૫૦-૧૦૦ વર્ષની જિંદગીમાં આવતા દુઃખને સમતાપૂર્વક સહન કરીશ તે ભવિષ્યકાળનું અનંત સુખ તારા ચરણામાં આવી પડશે,
પ્રથમાવૃત્તિ
સાહમ