________________
સહમ સેહમ્ ૩ સેહમ
સોહમ
આત્મ પ્રબોધક ભાવનાઓ
આત્મકલ્યાણ કરવાના સરળ ઉપાય
ભાવનાનું સ્વરૂપ અને ફળ બધા શાસ્ત્ર ભણવાને સાર “આત્માના સત્ય સ્વરૂપને જાણુને એને પ્રગટ કરવું” એ આત્મ સ્વરૂપને પ્રગટ કરવાનું ઉત્તમ સાધન આત્મ પ્રબંધકર ભાવનાઓનું સતત ચિંતન કરવું તે છે.
સર્વ જ્ઞાની પુરુષોએ દુઃખથી મુક્ત થવાને એક જ ઉપાય બતાવ્યું છે. અને તે સત્યજ્ઞાન અને સચ્ચરિત્ર છે; જેટલા પ્રમાણમાં જ્ઞાન તથા ચારિત્ર્ય શુદ્ધ અને પવિત્ર હોય છે, એટલા પ્રમાણમાં દુઃખ દૂર થાય છે. “જ્ઞાન કિયાભ્યામ્ મેક્ષ” જ્ઞાન અને ક્રિયા વડે મક્ષ અર્થાત્ દુઃખ રહિત બની શકાય છે. મારું સત્ય સ્વરૂપ શું છે? અને મારું કર્તવ્ય શું છે? એવી ભાવના કરવાથી, વિચારવાથી, સત્ય જ્ઞાન અને સત્ય ચરિત્ર પ્રગટ થાય છે.
શુદ્ધ ભાવથી કરેલ પ્રબળ ભાવને વડે કાર્યની સિદ્ધિ