________________
૩૦
આત્મ પ્રબોધક ભાવનાઓ
માનસિક એકાંતમાં ક્ષમા માંગે. અંતરના સાચા ભાવથી ક્ષમા માગવાને પ્રયત્ન કરે.
જો તમને કોઈ પશુ, પક્ષી કે મનુષ્યને ભય હેય, તે તમારા આંતરચક્ષુ સમક્ષ તેને કલ્પના દ્વારા સાક્ષાત્ કરે, અને તેની ભાવપૂર્વક ક્ષમા માગે, તેના પ્રત્યે સદ્ભાવના, મૈત્રીભાવના તથા પ્રેમભાવનાના ભાવને પ્રવાહ વહા.
તમારા પ્રત્યે કોઈએ અન્યાય કર્યો હોય, તમે આ આરે૫ કેઈ ઉપર મૂક્તા હે, તમે કઈ પ્રત્યે શુષ્કપણે, વત્ય , કેઈને કટુ શબ્દ કહ્યા હોય, કેઈની ટીકા-નિંદા કરી હોય, તે પણ તમારા આ માનસિક એકાંતમાં તેની ક્ષમા માગી આવા વિચારે ફરી ન કરવાને તથા આવા શબ્દો ફરી ન બલવાને નિર્ણય કરો.
મિત્રો, સ્નેહી, સ્વજને સાથે તમારો સ્નેહ એ છે થતે જતે હોય, જે કઈ સાથે તમે વિખવાદમાં છે, અણબનાવ બન્યું હોય, તે તમારી વચ્ચેની આ અંતર–ભેદની દીવાલ મૈત્રી અને સ્નેહભાવ વડે દૂર કરવા સર્વ શક્ય પ્રયત્ન આદરે.
૧૩ માનસિક સારવારની પ્રક્રિયા
Proeess cf Mantal Therapy | સર્વ જીવમાં રહેલાં તેમના શુદ્ધ સ્વરૂપને જુઓ અને સર્વ જીવો પ્રત્યે દઢતાપૂર્વક પ્રેમના વિચારે મેકલે. સક્રિયપણે મિત્રી આદિ ભાવના ભાવો.