________________
૨૮
આત્મ પ્રબંધક ભાવનાઓ વ્યાપારમાં સત્ય, નીતિ, પ્રમાણિકતા, વગેરે હું પાલન કરું, અને ધર્મના આદેશને ન ભૂલું. એ યથાશક્તિ પ્રયત્ન કરીશ.
જેવી રીતે વ્યાપારને હિસાબ રાખું છું એવી રીતે જીવન વ્યાપારના પુણ્ય પાપને હિસાબ રાખીશ અને જેમ બને તેમ પાપને ત્યાગ કરવાને પ્રયત્ન કરીશ. વ્યાપાર કરતા સ્વાર્થવૃત્તિને નહિ પોષ પણ પોપકારની ભાવના, સમાનતાની ભાવનાને જ કેળવીશ.
દેશ, જાતિ અને ધર્મને હાનિ કરનાર વસ્તુઓને વ્યાપાર
ધન સંચય સમાન કોઈ પાપ નથી. સંચયવૃત્તિને ત્યાગ કરવાને પ્રયત્ન કરીશ અને દાનવૃત્તિ વધારવા પ્રયત્ન કરીશ.
ધન અને ભેગ ભાવગ છે તેને ઘટાડવાને પ્રયત્ન કરીશ. આરંભ, પરિગ્રહ દુઃખ, દુર્ગુણને વધારનાર અને દુર્ગતિના દાતા છે. એમ જાણું તેને ઘટાડવા પ્રયત્ન કરીશ.
૧૧
મંગલ કામના ક્ષમાપનાને અગ્નિ આપણા સર્વને વિશુદ્ધ બનાવે !
ધર્મની આરાધના હું નિષ્કામવૃત્તિથી કરું એવી મને વૃત્તિ કેળવું, બાર ભાવનાનું સ્વરૂપ રેજ વિચારું, જ્યારે દુઃખ આવે ત્યારે કાયર થઈ દીન બનું છું તે એથી નવા કર્મ બંધાય છે, માટે આવેલા કર્મોને શૂરવીર બની શાંત ભાવે ભેગવું. સમાધિભાવની રક્ષા અને વિકાસ માટે યથાશક્ય