________________
८
આત્મ પ્રત્યેક ભાવનાઓ
(૩) નમે આયરિયાણ' :– શ્રી આચાર્ય'જી મહા રાજને નમસ્કાર કરુ છું. તે આચાર્ય ભગવત કેવા છે? પાંચ આચારને સ્વય' પાળે છે અને બીજાને તે પાળવાના ઉપદેશ આપે છે. એવા આચાર્ય ભગવંતને હું નમસ્કાર કરું છું. પાંચ આચાર જ્ઞાનાચાર, દનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પાંચ આચાર પાળવાનું ખળ મને પ્રાપ્ત થાએ. જે દિવસે હું તેની આરાધના કરીશ તે દિવસ મારે ધન્ય
ધન્ય થશે.
(૪) નમા ઉવજઝાયાણુ :- શ્રી ઉપાધ્યાયજી મહારાજને નમકાર કરુ છું. જ્યારે હું ૧૧ અંગ ૧૨ ઉપાંગના જ્ઞાતા ખની સમ્યકૃત્વ સહિત ઉપાધ્યાયના ગુણાને ધારણ કરીશ તે દિવસ મારા ધન્ય બનશે.
સર્વ સાધુજી
(૫) નમા લોએ સવ્વ સાહૂણ મહારાજને નમસ્કાર કરું છું. હિં'સા, વિષય, કષાયાદિ મારા દુગુ ણેાના નાશ થાએ, અને અહિંસા, સયમ, અકષાય, સમ– ભાત્ર ગુણુ પ્રગટ થાએ. પાંચ પત્રમાં જે જે ગુણા છે તે મારા આત્મામાં સત્તાપણે રહેલા છે તે ગુણ્ણા મારામાં સત્વર પ્રગટ થાએ, એવુ બળ અને શક્તિ મને પ્રાપ્ત થાઓ, અને સતત પ્રયત્નપૂર્વક પુરુષાર્થ કરી તેને પ્રાપ્ત કરું,
-:
:
સ્
નમસ્કારના પ્રકાર અને ફળ.
(૧) દ્રવ્ય નમસ્કાર :~ મનની એકાગ્રતા વિના અને ભાવ વિના જે વચનથી સ્તુતિ અને શરીરથી નમસ્કાર થાય તે.