________________
આત્મ પ્રમેાધક ભાવનાઓ
૧૫
મને બરાબર ભૂખ લાગે છે. હું જે ખાઉં છું તે ખરાખર પચી જાય છે, મારા મનની દુબ ળતાથી મને વેદનાને અનુભવ થાય છે અને રાગના વિચારથી જ હું રાગી બનેલ છું. આજથી અત્યારથી રાગના વિચારાને દૂર કરી હું નીરેાગતાના વિચાર કરીને પૂર્ણ નીરોગી બનીશ.
(ર) મારા મસ્તકનું દર્દી હવે દૂર થઈ રહ્યું છે, વેદના શાંત થઈ ગઈ છે. મગજ શાંત તથા સ્થિર છે. હું હવે સારા સારા વિચાર કરું છું, ખરાબ વિચારાને દેશવટો આપી દીધે છે. મારી આંખ તેજસ્વી છે, નીરંગી છે, તેમાં કોઈ જાતના રોગ નથી. મારી આંખ મહાપુરુષોના દર્શન કરવા લાયક તથા આધ્યાત્મિક પુસ્તકો વાંચવા લાયક છે. મારા કાન નીરેગ છે; તે વડે શુદ્ધ ધમય વચન શ્રવણ કરીશ.
મારું નાક નીરાગ છે તે વડે શુદ્ધ પ્રાણવાયુને ગ્રહણ કરું છું.
પૂર્ણ
સુખ અને જીભ રાગ રહિત છે, તે પોતાનું કાર્ય ખરાખર કરે છે, સાદુ અને પથ્ય ભાજન રુચિપૂર્વક ખાય છે, પ્રિય, હિત, મિત, સત્ય વચન બેલી શકે છે. શરીરની સ વેદના, દ, રાગ દૂર થઈ ગયા છે, હું નીરેગી છું. સમસ્ત સ્નાયુમંડલ પેાતાનું કાર્ય બરાબર કરી રહ્યા છે, મન પવિત્ર અને શાંત છે અને સારા સારા વિચાર કરે છે. ભયાદિ અશુભ વિચારોથી જ રે!ગ ઉત્પન્ન થાય છે તેવા વિચારા હવે હું નિડુ કરું, પરંતુ કરુણામય, પ્રેમમય, નિ:સ્વાર્થ વિચારોનું જ હું સેવન કરીશ. ચેા. ૧૫