________________
આત્મ પ્રબેધક ભાવનાઓ ભાવે છે, એથી દુઓને દૂર કરવાને સાચે માર્ગ શુભ ભાવના કરવી તે છે. માટે સુખાભિલાષીઓનું પરમ કર્તવ્ય છે કે શુદ્ધ અને શુભ ભાવનામાં નિરંતર લીન બનવું.
વૃક્ષ પણ બીજાની ભાવના વડે ફાલેફુલે છે અને સૂકાય જાય છે એમ વિજ્ઞાનશાસ્ત્રી શ્રી જગદીશચંદ્ર બોઝે પ્રત્યક્ષમાં બતાવ્યું છે. એમ છે તે વનસ્પતિના જીથી અનંતગુણ વિશેષ જ્ઞાનશક્તિ જેમાં પ્રગટ થઈ છે એ માનવ આત્મા પિતાની જ ઉત્તમ ભાવનાઓ વડે પિતાને વિકાસ કરે એ તે યથાર્થ જ છે.
શ્રિી નમસ્કાર મહામંત્રને અર્થ અને ભાવના
(૧) અરિહંતાણું–શ્રી અરિહંતદેવને નમસ્કાર કરું છું. “અરિ' અર્થાત્ ભાવ શત્રુ, ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, મેહ, અજ્ઞાન, મિથ્યાત્વ, વિષય, પ્રમાદ આદિ અંતરંગ શત્રુઓને સર્વથા “હંતાણું” અર્થાત્ નાશ કરનાર એવા મહા પ્રભુને નમસ્કાર કરું છું. હું પણ જ્યારે
ધાદિ ભાવશત્રુઓને નાશ કરીશ ત્યારે ધન્ય બનીશ. આ સંસારમાં મને કેઈ દુઃખ આપવા સમર્થ નથી. ફક્ત આ ક્રોધાદિ વિકારે જ મારા શત્રુ છે અને તેને ત્યાગ કરવાથી આત્મા પિતાને મિત્ર બની સુખદાતા બને છે. આજ અત્યારથી હું આ ક્રોધાદિ શત્રુઓને દૂર કરવાની ભાવના સહ પ્રયત્ન કરી. ક્ષમાદિ ગુણોને ધારણ કરવાને સુપ્રયત્ન કરીશ.
(૨) નામે સિદ્ધાણું -શ્રી સિદ્ધ ભગવાનને નમસ્કાર કરું છું. જેમણે આત્માના બધા જ આવરણોને દૂર કર્યા છે,