________________
સમાધિશતક અમલ શરીરરૂપ મેક્ષ છે, એમ પ્રસિદ્ધ કર્યું છે, તે કેવાં છે તે જિન છે, જેના પાદ પૂજ્ય છે. જેમણે વિષય માત્રાને ત્યાગ કર્યો છે, ને જે ભવ્યને આનંદ કરનારું છે એવા સમાધિશતકના રચનાર શ્રી પ્રભેદુ પ્રભુ જય પામે. ૧. શિવમસ્તુ સર્વજગત: પરહિતરતા ભવતુ ભૂત ગણા: દેષા પ્રયાતુ નાશ, સર્વત્ર સુખીન ભવન્તુ લેક: ૫
સપિ સન્તુ સુખીનઃ સર્વે સંતુ નિરામયાઃ | સર્વે ભદ્રાણિ પશ્યન્તુ માફશ્ચિત પાપમાચરેત પરા
–વિશ્વ શાન્તિ ચાહક