________________
સમાધિશતક
R
નથી, માટે પેાતાની શક્તિને અનુસરી દુઃખ॰ સહન કરતા જવું અને આત્માની ભાવના, ભાવનાના પણુ અભ્યાસ કરવા. ૧૦૨.
જો આત્મા શરીર થકી નિર`તર ભિન્ન છે, તેા તેના ચાલવાથી શરીર ચાલે છે, ને તેના ઊભા રહેવાથી ઊભું રહે છે, તે શું? એમ શંકા કરનાર, પ્રતિ કહે છે.
આત્મ સંબંધી પ્રયત્નથી શરીરમાં વાયુ પેદા થાય છે, તે પ્રયત્ન કેવા છે, ઇચ્છા દ્વેષથી પ્રવતિંત રાગ દ્વેષથી પેઢા થયેલા, એવા વાયુથી શરીર રૂપ જે યંત્રો તે પાતપાતાનાં ક કરવા પ્રવર્તે છે. શરીરને યંત્ર શા માટે કહ્યું, તે બતાવે છે કે :— કાષ્ટનાં બનાવેલાં સિંહ, વ્યાઘ્રાદિ યંત્ર પેાતપેાતાનાં સાધવાની વિવિધ ક્રિયાઓ પર પ્રેરણાથી કરે છે, તેમ જ શરીર પણ કરે છે, એટલે ઉભયમાં પરસ્પર સમાનતા છે. ૧૦૩.
આવાં જે શરીર યંત્ર તેમના આત્મામાં આરેપ અને અનારોપ કરીને જડ પુરુષો તથા વિવેકી પુરુષા શુ કરે છે, તે બતાવે છે :~
૧ દુ:ખ સહન કરતા રહેવુ એટલે તપ અને સયમનું પાલન કરવું આત્મ ભાવનાની સાથે તપ અને સંયમનું પણ પાલન કરવુ. શાસ્ત્રમાં જ્ઞાનક્રિયાભ્યામ્ મેાક્ષાણિઃ પદ્મ આવેલ છે, તેથી જ્ઞાન સહિત ક્રિયાને મહિમા છે. જ્ઞાનની સાથે સયમ તપાદિ ક્રિયા હેાય તે જ મેક્ષ મળે, શુષ્ક જ્ઞાન કે શુષ્ક ક્રિયાથી મેક્ષ મળે નહિ, બન્ને એક ખીજા વિના અધ અને પશુ છે બન્નેના સયેાગથી મેક્ષ પ્રાપ્ત થાય છે, ક્રિયા અધ છે અને જ્ઞાન પશુ છે, જો અધ અને પાંગળાનેા ભવરૂપી અરણ્ય પાર થઈ શકે માટે બન્નેનેા આદર કરવા.
સયાગ થાય તે