________________
સમાધિશતક
૩૯
પરમાત્મા બને છે. તે ઉપર છાંત બતાવે છે કે દ્રીપથી ભિન્ન એવી જે વાટ, તે દીપ જ્યાતિને સેવી પાતે પણ જ્યાતિ રૂપ અને છે, તેમ અત્રે સમજવું. ૯૭.
હવે પેાતાનાથી અભિન્ન એવા આત્માની ઉપાસનાનુ ફળ બતાવે છે :—
અથવા આત્માને જ એટલે ચિદાનન્નુમય સ્વસ્વરૂપ તેને જ ઉપાસતાં આત્મા એટલે પુરુષ, પરમાત્મા થાય છે. એ વાતનું દૃષ્ટાંત બતાવે છે કે, જેમ પાતે પેાતાને જ મથે છે તે વૃક્ષ લાકડુ' છે તે અગ્નિરૂપ થઈ જાય છે, તેમ જ આત્મા પણ આત્માનું નાન કરતા નિરૂપ બને. જે જેવી ભાવના કરે તેવા તે થાય છે. ૯૮.
આ વાતના ઉપસ’હાર કરી ફળ કહે છે :~
એ પ્રમાણે ભિન્ન કે અભિન્ન ગમે તે પ્રકારે આત્મસ્વરૂપની ભાવના નિત્ય હરપળે કરવી, તે ભાવનાના સતત સેવનથી અગેાચર એવું માક્ષપદ પમાય છે, જે મેક્ષપદ પામ્યા પછી ફરીથી ત્યાંથી પાછા ફરાતું નથી, અર્થાત્ પશ્ચાત્ સંસારમાં આવાગમન થતું નથી. આવું મેક્ષપદ આત્મા સ્વયમેવ પામે છે. ૯૯.
ચેતના લક્ષણ : આત્મતત્ત્વ જો ભૂત જ એટલે પૃથ્વી, જળ, વાયુ અને અગ્નિ એ ચાર તત્ત્વના સમૂહથી ઉત્પન્ન થયું છે એવું માનીએ તા નિર્વાણુ જે મેક્ષ તે યત્નથી સાધી શકાય નહિ, કારણ કે ચાકમતમાં શરીરના ત્યાગ પછી