________________
સમાધિશતક
૩૭
ઉપયાગ દૃષ્ટિથી અંતરાત્મા સદાકાળ શરીરથી ન્યારા વતે
છે.
૯૨.
ભ્રાન્તિ શાનું નામ અને અભ્રાન્તિ શાનું નામ તે કહે છેઃ—
અનાત્મદશી અહિરાત્મા છે, તેને નિદ્રાવસ્થા અને ઉન્મત દશા તે સર્વ વિભ્રમાવસ્થા છે. આત્મદશી અંતરાત્મા તે તા જેમના દાષ ક્ષીણ થયા નથી, એવા અહિરાત્માની અવસ્થા માત્ર, તેને વિભ્રમરૂપ જ માને છે.
વળી આ શ્ર્લોકને અથ જુદી રીતે કરતા એવા પણ થાય કે, આત્મદશી એને સુપ્તાન્મત્તાદિ અવસ્થામાં પણ વિભ્રમ રૂપ નથી, કારણ કે આત્મધ્યાન રમણતાના અત્યન્ત અભ્યાસથી તેને વિપર્યાસ થતા નથી, અને વળી એવા આત્મદશી એને આત્મજ્ઞાનની વિકલતાને અસભવ છે. આત્મદૅશી અંતરાત્માને સુપ્તાદિ અવસ્થામાં પણ વિભ્રમ નથી તે જાગૃત અવસ્થામાં કયાંથી હાય ?
અલબત્ત હાય નહિ.
પરંતુ જેમના દેષ ક્ષીણ થયા નથી, એવા દેાઢિ અવસ્થાને પણ આત્મા માને છે. તેમને અનેક વિભ્રમને સંભવ છે. આત્મદશી ને જરા પણ વિભ્રમને સ ́ભવ નથી, આત્મદશીની નિદ્રાવસ્થાની ખરેખર પણ બહિરાત્માની જાગૃત અવસ્થા નથી. અહા ! અનેની દશામાં કેટલે ફેરફાર વર્તે છે? ૯૩.