________________
૩૪
સમાધિશતક વ્યવહારમાં પણ મુક્તતા, સ્વાધીનતા, તે જ્યારે બંનેમાંથી એકે સાંકળ ન હોય ત્યારે જ કહેવાય. તેમજ પરમાર્થમાં સમજવું, માટે જ મેક્ષાથી છે તેણે વ્રત તેમજ અવ્રત ઉભયને વિકલ્પ તજે. (અભિમાન ત્યાગવું.) ૮૩.
ક્યારે શા માટે તજવાં? તેને કમ બતાવે છે –
અત્રત જે હિંસાદિ તેને પ્રથમ તજવાં અને તેને અંગીકાર કરવાં. મેક્ષની પ્રાપ્તિ સુધી વ્રતને ધારણ કરવાં. પરમભાવની એટલે મેક્ષની પ્રાપ્તિ થઈ નથી અને જે તેને ત્યાગે છે, તે દુઃખી થાય છે, અને તત્વરૂપી મોક્ષને પામતે નથી. વતેથી પાપને ધ થાય છે. મહાવતે એ મેક્ષમાર્ગની નીસરણું છે. અને મેક્ષ પ્રાપ્ત થતાં વ્રત સ્વમેવ વિલીન થાય છે. ૮૪.
જે ઉભેલા જાળ એટલે ચિંતાની જાળ, કેવી છે તે કહે છે કે અન્તરવચન વ્યાપારયુક્ત તે જ દુઃખનું મૂળ છે, માટે એવી અંતરમાં વિકલ્પ–સંકલ્પ રૂપ થતી ચિંતા જાળ તેને નાશ થતાં, અભિલષિત એવું પરમપદ જે મક્ષ તે જ બાકી રહે છે, અને આત્માને અનુભવ થાય છે. ૮૫.
ઉપેક્ષા (ચિંતા) જાળને નાશ શા ક્રમથી કરે તે કહે છે –
અવતાવસ્થામાં થતી વિકલ્પ જાળને વ્રતનું ગ્રહણ કરીને છેદવી, અને વતાવસ્થાના વિકલ્પ જાળને જ્ઞાનપરાયણ થઈ છેદવી, એમ પરમાત્મ જ્ઞાનસંપન્ન પરમ વીતરાગ એ જે જિન થાય તે પર એટલે સકલ જ્ઞાનથી ઉત્કૃષ્ટ જે કેવલજ્ઞાન