________________
સમાધિશતક દેહાત્મ ભદદર્શન થયું છે, તેને ગારંભે અને વેગ સિદ્ધ થતાં જગત કેવું ભાસે છે તે બતાવે છે –
પ્રથમ છે દુષ્ટ આત્મતત્વ જેને, એટલે જેને દેહ થકી આત્મા ભિન્ન છે એવું પ્રથમ જ્ઞાન થયું છે, અને જેણે યેગને આરંભ કર્યો છે તેને જગત ઉન્મતવત્ લાગે છે. સારાંશ કે સ્વરૂપ ચિંતવન વિકલ હોવાથી, આ જગત નાના બાહ્ય વિકલ્પ. યુક્ત ઉન્મત્ત જેવું ભાસે છે. પછીથી એટલે જ્યારે અભ્યાસ વધતાં આત્મબુદ્ધિ સ્થિર થાય, વેગમાં પરિપકવ થવાય, ત્યારે જગતની કઈ ચિંતા ન રહેવાથી તે કેવળ કાષ્ટ-પાષાણ જેવું લાગે છે, એમ પરમ ઉદાસીનતાથી થાય છે. ૮૦.
આત્માભ્યાસ એવું આ પદમાં કહ્યું તેની શી જરૂર છે? આત્મા ભિન્ન છે એવું તે જ્ઞાન જાણનાર પાસેથી સાંભળતાં મુક્તિ થઈ શકે છે?
આવી જે શંકા થાય તેના સમાધાન અર્થે કહે છે –
બીજા પાસેથી એટલે ગુરુ, ઉપાધ્યાય પાસેથી આત્મા દેહથી ભિન્ન છે, એમ સાંભળતું હોવા છતાં, અથવા જાતે તેમ બોલતે હવા છતાં, બીજાને તે પ્રમાણે ઉપદેશ દેતે હેવા છતાં, પણ જ્યાં સુધી એવી દઢ ભાવના નથી કરી શકતે કે આત્મા દેહથી ભિન્ન છે, એ અનુભવ થયે નથી, તે અનુભવ વિના મેક્ષ પ્રાપ્ત થાય નહિ.
માટે આત્મજ્ઞાન શ્રવણ કરી તે પ્રમાણે ધ્યાન કરવું.. જ્યારે આત્મધ્યાન કરવામાં આવે છે, ત્યારે જ સહજ