________________
८०
યેાગષ્ટિ સમુચ્ચય
જન્મમૃત્યુ જયા વ્યાધિ રોગારોકા ઘુષ્કૃતમ્ । વીક્ષમાળા અપિ ભવ' નાદ્વિજન્તેઽતિમાહતઃ ।।૯।।
વિવેચન—જ્ઞાની પુરુષા સ`સારી જીવાને વારવાર ચેતાવે છે કે હે મહાનુભાવા ! જરા વિચાર તેા કરે, કે સંસારમાં સુખ કયાં છે ? વિષયજન્ય સુખ એક મધુમિ સમાન છે, પણ તેના અંગે કેટલું દુઃખ તેના જરા તે વિચાર કરો. જન્મ સબધી દુઃખ વૃદ્ધાવસ્થાના દુ:ખા, મૃત્યુ સ`ખ ધી દુઃખ, રાગાઅજીણું, સંગ્રહણી વગેરે, વ્યાધિ-કોઢ, ભગંદર વગેરે, શેાકઇષ્ટ જનાના વિયેાગ ઉત્પન્ન થયેલા ચિત્તના વિકાર, આદિ શબ્દ ભૂત, પ્રેત વગેરેના ઉપદ્રવ. આ સર્વ દુ:ખાના અનુભવ જીવા વિષયસુખની આસક્તિથી સહન કરે છે. દુ:ખ સહન કરવા છતાં જીવે મેહુરૂપી પિશાચને વશ થઈ સત્ય વસ્તુને ન સમજતાં સસાર તરફ વૈરાગ્યને પામતા નથી. ૭૯.
વળી એવા જીવો શું આચરે છે તે કહે છે. કૃત્ય' કૃત્યમાભાતિ કૃત્ય ચાત્ય વસદા । દુઃખે સુખધિયાકૃષ્ણ ક-ર્ણાયકાદિવત્
||૮||
વિવેચન—જેમ ધતુરાનું પાન કરવાથી માણસ સ વસ્તુને વિપરીત જુએ છે. મિદરાનું પાન કરવાથી શું કરવા ચેાગ્ય છે અને શુ અકરવા યેાગ્ય છે માનવ વિચારી શકતા નથી, તેમ મેહ મદિરાનુ પાન કરવાથી જીવ કુકૃત્ય-જીવહિંસા અસત્ય, ચોરી, મથુન, પરિગ્રહ વગેરે ન કરવા ચેાગ્ય કાર્યને હિતકર માની આચરે છે, અને નૃત્ય-કરવા યેાગ્ય અહિં'સા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વગેરેને આચરતા નથી.