________________
ઇબ્દોપદેશ
૨૩.
તું તારે પિતાને સ્વાર્થ સાધી લે એટલે કે તું ક્ષ—સાધના કરીને તું તારા પિતાના ઉપર જ ઉપકાર કર. ૩ર.
શિષ્ય સ્વ અને પર ભેદ કેવી રીતે જાણો અને તે જાણવાનું શું ફળ થાય?
આચાર્ય કહે છે –
ગુરુના બેધથી તથા પોતાના અભ્યાસથી ઉપજેલા જ્ઞાનથી, સ્વાનુભૂતિ દ્વારા આત્મા અને પરને ભેદ જણાય છે. અને તેનું ફળ આત્મિક સુખ જે અનંત છે તે પ્રાપ્ત થાય છે, મોક્ષ સુખ પ્રાપ્ત થાય છે. ૩૩.
શિષ્ય–મેક્ષ સુખના અનુભવના વિષયમાં ગુરુ કેણ થાય છે?
આચાર્ય કહે છે –
જ્યારે આત્મા પોતે જ મેક્ષ સુખને અભિલાષી થાય છે, ત્યારે “મને મોક્ષ સુખ પ્રાપ્ત થાઓ” એવી અભિલાષા જીવ કરતે રહે છે. ત્યારે તે મેક્ષ સુખના ઉપાય જાણવાને ઈચ્છે છે, અને ત્યારે પિતે જ પિતાના જ્ઞાનથી પિતાને મેક્ષ સુખના ઉપાય બતાવનાર ગુરુ બની જાય છે. ૩૪.
શિષ્ય–આત્મા જ ગુરુ છે, તે પછી ધર્માચાર્ય ગુરુની જરૂર ન રહી? એટલે તેમની સેવા કરવાની પણ જરૂર રહેતી નથી.
આચાર્ય સમજાવે છે કે