________________
૨૨
ઇષ્ટાપદેશ
આચાય કહે છેઃ
કોઈ વાર જીવ બળવાન ાય છે, તે કેઈ વાર ક બળવાન થઈ જાય છે; એ રીતે જીવ અને કનુ વેર અનાદિકાળથી ચાલી રહ્યું છે. પૂર્વ કબળવાન થાય છે, ત્યારે જીવનાં ઔદાયિક વગેરે ભાવેા પેદા કરી જીવ પાસે વિશેષ કર્યાં કરાવે છે. એટલે કમની પરપરા વધે છે. અને કોઈ વાર કાળલબ્ધિથી જીત્ર બળવાન બનીને કાને રાકે છે, તેમ જ કર્માંની નિર્જરા કરે છે. જીવના પિરણામ કે જે નિમિત્ત કારણ છે, તેને ગ્રહણ કરીને પુદ્ગળ ક રૂપે પરિણમે છે. અને પેાતાના ચેતનાત્મક પરિણામેાથી પોતે જ પરિણામવાળા જીવને માટે પૌલિક ક નિમિત્ત બની જાય છે. અને કાળ આદિ લબ્ધિથી બળવાન થયેલ જીવ કર્મોને નાશ કરીને પોતાના અનંત સુખનું કારણ હાવાથી સ્વાત્મ ઉપલબ્ધ રૂપ મેાક્ષને ચાહે છે. માટે જ કહેવાય છે કે, પાતપાતાના મહાત્મ્યના પ્રભાવ વધતાં પેાતાના સ્વાને માટે પેાતાની ઉપકારક વસ્તુને કોણ નથી ચાહતું ? ૩૧.
માટે સમજો કે, કશ્રી ખંધાયેલ પ્રાણી કર્મોના સંચય કરે છે ત્યારે :~
લૈકાના સામાન્ય સ્વભાવ એવા હોય છે કે, પેાતાના સ્વાથ સાધી લેવા, તેમને અનુસરીને હું જીવાત્મા ! તું પણ તારા સ્વાર્થ સાધી લે, દેાદિ સર્વ પરવસ્તુ છે. છતાં અજ્ઞ અનીને તેના ઉપર તું સદા ઉપકાર કરતા આવ્યે છે. અર્થાત્ દેહાર્દિને સંતાષવામાં તું તારી શક્તિને ઉર્યેાગ કરી રહ્યો છે. તે સ પર ઉપકાર છે. તેને ત્યાગીને લેાકસ્વભાવને અનુસરીને