________________
સમાધિશતક
થતી નથી, અચલ ધૃતિ ત્યારે જ થાય કે જ્યારે લેાકસસને પરિત્યાગ કરી આત્મસ્વરૂપના સ ંવેદનને અનુભવ થાય, એમ કર્યાં વિના તે થાય નહિ એમ બતાવવા કહે છે. ૭૧.
મનુષ્યાને મળવાથી પરસ્પર ખેલવાનું થાય છે, તેથી વાણીની પ્રવૃત્તિ થાય, ને તે થકી મનની વ્યગ્રતા થાય, ને મનની વ્યગ્રતાથી ચિત્ત વિભ્રમ એટલે નાના પ્રકારના વિકલ્પાની પ્રવૃત્તિ થાય છે. આમ ન થાય તે માટે યાગીએ મનુષ્યાન સસ તજવા. ૭૨.
૩૯
ત્યારે શું સંસર્ગ તને અરણ્યમાં રહેવુ? એવી શંકા થાય તેનું સમાધાન કરે છેઃ
==
ગ્રામ અથવા અરણ્ય (વન) એ એ જે સ્થાન તે તે અનાત્મદશી ને માટે છે. અનાત્મદશી એટલે જેને આત્માના અનુભવ નથી તેવા અજ્ઞાની તેને માટે છે. પણ દૃષ્ટાત્મા એટલે આત્માના અનુભવવાળા છે, તેમને તેા વિવિક્ત એટલે વિમુક્ત અર્થાત્ રાગાદિ રહિત જ આત્મા, જે નિશ્ચલ ચિત્ત વ્યાકુલતા રહિત છે, તે જ ખરો નિવાસ છે અથવા તેના સ્વરૂપ સ્થિતિમાં જ નિવાસ છે. ૭૩.
અનાત્મદશી તથા આત્મદશીના ફળને બતાવે છે:
:
દેહાંતર એટલે બીજે ભવ, તેમાં ગતિ એટલે ગમન, તેનુ બીજ એટલે કારણ શું ? તે એ જ કે આ દેહમાં આત્મબુદ્ધિ ધારણ કરવી તે જ છે, અનંતા ભવ જીવાત્માએ ધારણ કર્યાં, તેનુ' કારણ મહિરાત્મભાવ છે. અને મુક્તિનુ કારણ તે આત્માને આત્મા