________________
સમાધિશતક
ર૭ આવી રીતે આત્મા શરીરાદિથી ભિન્ન છે. એમ ભાવના કરતા અંતરાત્માને શરીરાદિ કાષ્ટાદિ તુલ્ય લાગે છે, અને મુક્તિ માટે મેગ્યતા થાય છે, તે બતાવતાં કહે છે –
જે અંતરાત્માને આ જગત ભીંત સમાન સ્થિર અપ્રજ્ઞા એટલે વિચાર વગરનું જડ, તથા ચેષ્ટા અને ભેગ રહિત જણાય છે તે શાન્ત રસના ભેગી બને છે. સ્વપ્નમાં જેમ આ જાગૃત દશાનું જગત ભૂલી જવાય છે. તેમ સર્વ વિકલ્પોથી રહિત એવા આત્માસ્વરૂપના ચિંતનમાં જગતનું મહાભ્ય અને તેની વિસ્મૃતિ થયા વિના રહેતી નથી, આ નિર્વિકલ્પ સમાધિ એ જ સમતા છે, શાંત સુખમય સ્થિતિ છે. ૬૭.
શરીર તે જ કંચુક-વસ્ત્ર તેનાથી ઢંકાયું છે, જ્ઞાનરૂપી શરીર તે જેનું એ જેને આત્મા થઈ ગયા છે તે મૂહાત્માને આત્મજ્ઞાન થતું નથી, અત્રે આવરણ કરનાર સામાન્ય કાર્પણ શરીર સમજવું કેમ કે તે જ મુખ્ય વૃત્તિઓ કરીને આવરણ રૂપે હોય છે. એ જે બહિરાત્મા તે પોતાનું શુદ્ધ સ્વરૂપ ન જાણવાથી ઘણુ વખત સુધી ભવ કહેતાં સંસારમાં પરિભ્રમણ કરે છે. ૬૮. - જે બહિરાત્મા આત્માને આત્મારૂપે નથી જાણતે, તે શા રૂપે જાણે છે ? તે કહે છે –
ભેદ બુદ્ધિ વિનાના છ સડયું, પડણ, વિધ્વંસણ સ્વભાવવાળા અને પ્રવેશ કરતા અને નિકળતા એવા પરમાણએના સમૂહરૂપ શરીરને આત્મા છે, એમ સ્થિતિ જાતિથી
ચા. ૧૩