________________
સમાધિશતક
૨૫ મને એટલે આત્મસ્વરૂપને જે મૂહાત્મા છે તે, જેમ કહા વિને જાણતા નથી, તેમ કહ્યા છતાં પણ જાણતા નથી, તે તેવા પ્રતિ કહેવાને તેમને બંધ કરવાનો પ્રયત્ન વ્યર્થ છે. ૫૮.
વળી જે વિકલ્પાદિકરૂઢ આત્મસ્વરૂપ અથવા દેહાદિ જેને બોધ કરવા ઇચ્છું છું, તે તે હું નથી, તે સ્વરૂપ હું આત્મા નથી. હું તે સ્વસંવેદ્ય ચિંદાનંદ સ્વરૂપ આત્મા છું, તે અન્યને ગ્રાહ્ય નથી, કેમ કે આત્મા તે સ્વસંવેદન ગ્રાહ છે, તેથી બીજાને શો બંધ કરું? ૫૯.
જે બહિરાત્મા છે તે બાહ્ય વસ્તુ શરીરાદિમાં સુખ માને છે, જ્યાં સુધી અંતર આત્મતિ હંકાએલી છે અર્થાત્ મેડથી જ્ઞાનતિ અભિભૂત છે, માટે તેને પરવસ્તુમાં જ સુખ ભાસે છે. અને તેમાં જ રતિ અનુભવે છે, તે મૂહાત્માની અજ્ઞાન મેગે એવી દશા થઈ રહી છે, અને જેની આંતરતિ પ્રકાશિત થયેલી છે, તે પ્રબુદ્ધાત્મા આત્મસ્વરૂપમાં જ સુખ આનંદ માને છે. તે બાહ્ય વસ્તુઓમાં સ્વને પણ આનંદ માનતા નથી, બાહ્યમાં સુખ નથી, એવી તેની દઢ ભાવના નિશ્ચયને ભજનારી થાય છે. ૬૦.
તેવા પુરુષને બાહ્ય શારીરાદિ પર રાગ રહેતું નથી તે કહે છે – - શરીરે સુખ-દુઃખને જાણતા નથી, કારણ કે તે જડ છે તે પણ બહિરાત્મા શરીરાદિના ઉપર નિગ્રહ બુદ્ધિ અને અનુગ્રહ બુદ્ધિ કરે છે, કેષના વશથી શરીરાદિને ભૂખ્યા રાખવા, ફાંસી ખાવી, પંચાગ્નિ સાધના કરવી તે આદિથી પીડા કરે છે અને