________________
ઈષ્ટાપદેશ
૨૫
ઉપરના ભાવને વિશેષ સ્પષ્ટ કરતાં કહે છે કે –જેમ જેમ અનાયાસે પ્રાપ્ત થયેલા, પ્રાપ્ત ભેગે ઉપરથી ભેગેચ્છા વિરમતી જાય છે, અરુચિ વૃદ્ધિ પામતી જાય છે, તેમ તેમ યેગીની આત્મસંવેદનમાં નિજાત્માની અનુભવની પરિણતી વૃદ્ધિ પામતી જાય છે. ૩૮.
આચાર્ય કહે છે –
સ્વ-સંવેદન વૃદ્ધિ પામતા પરિણતી કેવું રૂપ ધારણ કરતી જાય છે તે સાંભળ. ગી સમસ્ત વિશ્વને ઈન્દ્રજાળા સમાન વ્યર્થ માને છે, અને સ્વપ્નવત્ જાણે છે. અને આત્મલાભ, આત્મપ્રાપ્તિની અભિરુચિ વૃદ્ધિ પામે છે, અને કઈ વખતે અન્ય વિષયમાં, પરવસ્તુમાં, મન ખેંચાઈ જાય છે, તે તુરત પશ્ચાતાપ કરે છે. ૩૯
સાચે ગી (સાધુ) એકાંતવાસ ઈચછે છે, સદાયે નિર્જનતા ચાહે છે. પિતાના કાર્ય માટે પણ ઓછામાં ઓછું બેલે અને તેને પણ ભૂલી જાય છે.
લેકે મને રંજન થાય તેવું બેલિવું, મંત્ર-તંત્રના પ્રયોગ કરવા, જ્યોતિષથી લોકોના લાભાલાભ બતાવવા વગેરે સાચા સાધુઓનું કર્તવ્ય નથી. અને એવા કામમાં ફસાઈ ન જવાય તે માટે જ સાધુને નિર્જનતા અને એકાન્તવાસની જરૂરિઆત આચાર્યશ્રીએ બતાવી છે.
સાચે સાધુ, યેગી પિતાના આત્મધ્યાનમાં જ લીન હોય. તેને જનસંગ પસંદ પડતું નથી. તેમજ વધારે ' છે. ૧૧