________________
સમાધિશતક
એકાગ્ર ચિત્તથી આવું અનુભવ જ્ઞાન પામીને બન્નેના લક્ષણ કહું છું. સકલ કર્મ મલથી રહિત થતાં જે શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે, તે સુખની પૃહા જેમને છે, તેવા અધિકારીને આત્મસ્વરૂપ કહું છું. ૩.
સર્વ દેહમાં–બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, એ ત્રણ પ્રકારે આત્મા છે, તેમાં અંતરાત્માથી પરમાત્માની પ્રાપ્તિ કરવી અને બહિરાત્માને ત્યાગ કરે.
જડ વસ્તુમાં આત્મબુદ્ધિ તે બહિરાત્મા. દેહથી આત્મા જુદો છે, એવી બુદ્ધિ તે અંતરાત્મા, અને નિર્મલ કમરહિત રત્નત્રયી યુક્ત તે પરમાત્મા. એ ત્રણ પ્રકારને આત્મા સર્વ દેહને વિષે રહેલું છે. અભવ્ય જીવમાં નહીં, કેમ કે તેનામાં તે બહિરાત્મા માત્રને સંભવ છે, ત્યારે તે સર્વ દેહમાં વિધા આત્મા હોય એ પણ શી રીતે?
અભવ્યમાં પણ દ્રવ્ય રૂપતાએ કરીને ત્યાં પણ ત્રિધામ સદ્ભાવ ઉત્પન્ન છે. અભવ્ય જીવોમાં અંતરાત્મા અને પરમાત્મત્વ સત્તાએ રહ્યું છે. પણ અભામાં અંતરાત્મા અને. પરમાત્મત્વને આવિર્ભાવ (પ્રગટ ભાવ) થતું નથી. તેથી અભવ્ય. જે પરમાત્મ પદ પામતા નથી, અને મેક્ષમાં જતાં નથી.
અભામાં આવિર્ભવે સદાકાળ બહિરાત્મપણું છે, કારણ કે તેમાં તેવા પ્રકારને સ્વભાવ જ કારણ છે, અભવ્ય. જેમાં પાંચ જ્ઞાનાવરણની ઉપપત્તિ ઘટે છે. કેવલજ્ઞાન, કેવલ દર્શન, અને ક્ષાથીક ચારિત્ર્યની સામગ્રી તેઓને પ્રાપ્ત થવાની નથી, માટે તે અભવ્ય કહેવાય છે. પણ તેઓમાં સત્તાની