________________
સમાધિશતક - હવે આત્મજ્ઞાન થતાં મારી ચેષ્ટા કેવી છે તે કહુ છું.
સ્થાણુને પુરુષ માનીને તેના પ્રતિ જે ચેષ્ટા થતી હતી, તે જ્યારે સ્થાણુ તે પુરુષ છે એવી ભ્રન્તિ મટી ગઈ, ત્યારે જેમ સ્થાણુને સ્થાણુરૂપે જાણવા રૂપે પ્રવૃત્તિ થઈ અર્થાત્ પુરુષ ગ્રહજનિત ઉપકારાપકારરૂપ પ્રવૃત્તિ અટકી.
તે જ પ્રમાણે દેહમાં થતે આત્મબુદ્ધિને ભ્રમ નષ્ટ થવાથી તેવી જ ચેષ્ટાવાળે થયે છું દેહાદિ પ્રત્યે. ૨૨.
આત્મામાં પુરુષ લિંગ નથી, કે સંખ્યા પણ નથી, એ બતાવવા તથા આત્માનું સ્પષ્ટ સાધારણ સ્વરૂપ બનાવવા કહે છે.
જે ચૈતન્ય સ્વરૂપથી આત્મામાં સ્વસંવેદન સ્વભાવ વડે અનુભવાઉં છું. કેને? આત્માને. ક્યાં ? આત્મા વિષે-સ્વરૂપને વિષે, તે જ હું છું, નપુંસક, સ્ત્રી કે પુરુષ હું કાંઈ નથી, તેમ જ એક બે કે બહુ પણ હું નથી, કેમ કે સ્ત્રીત્વાદિ ધર્મ છે તે તે કર્મોત્પાદિ તે દેહ સ્વરૂપના છે. ૨૩.
જે આત્મ રૂપે હું અનુભવાઉં છું તે કેવો છે તે કહે છે –
જે શુદ્ધ સ્વસંવેદનના અભાવે અર્થાત્ અનુભવ ન હતું ત્યારે હું સુખ હતા, અર્થાત્ પદાર્થ પરિજ્ઞાનાભાવ લક્ષણ નિદ્રામાં ગાઢ લપેટાયેલું હતું, અને જેના સદૂભાવે એટલે જે સ્વરૂપને અનુભવ થતાં વિશેષે કરીને જાગેલ છું, તે જ સ્વરૂપ