________________
સમાધિશતક અંતરાત્મ થતાં પૂર્વની બહિરાભ ચેષ્ટાથી આત્મા પશ્ચાતાપ કરે છે, અને પિતાનું સ્વરૂપ ઓળખવાથી આત્મા આનંદ પામે છે. ૧૬.
હવે આત્મજ્ઞાનને ઉપાય દર્શાવે છે.
એ પ્રમાણે પુત્ર, ભાર્યા, ધન, ધાન્ય, કુટુંબ, ભેગાદિ બાહ્ય વસ્તુના વાચક શબ્દ માત્ર તેને સર્વથા પ્રકારે તજવા અને તે પછી અંતરવાચાને પણ અશેષપણે તજવી, અર્થાત્ જેથી અહંતા સિદ્ધ થાય છે તેવી વાચા માત્ર તજવી. એટલે હું સુખી, હું દુઃખી, આ મારું, આ તારું ઈત્યાદિ અંતરવાચા પણ તજવીઆ જે બાહ્ય અને આંતર ત્યાગ રૂ૫ વેગ કહ્યો, તે કરવાથી આત્માની સ્થિરતા રૂપ એ સમાધિ વેગ થાય કે સંક્ષેપમાં આત્મસ્વરૂપ પ્રકાશક તે યોગ જલદીથી બને છે. અત્રે ગ્રંથકર્તાએ ઉત્તમ સમાધિ લેગ બનાવે છે. ચિત્તવૃત્તિ નિરોધ લક્ષણ સધાધિનું રહસ્ય પ્રાદુર્ભાવ પામે છે, અંતરવાચાને તજવી તે રાગનું લક્ષણ છે, તેને પણ અંતરભાવ અત્રે આ ભાવાર્થમાં થાય છે. ૧૭.
રૂપ એટલે શરીરાદિ રૂપ જે દેખાય છે અર્થાત્ ઈન્દ્રિ દ્વારા મારાથી જણાય છે, તે તે અચેતન છે, એટલે હું તેને જે કાંઈ કહું તે તે સમજવાનું નથી. અને વાત કરવાને વ્યવહાર તે જે જાણે તેની સાથે ઘટે, જાણનાર તે આત્મા છે, તે તે તે દશ્ય નથી, ઈન્દ્રિાયાદિથી ગ્રાહ્ય નથી, એમ છે ત્યારે તેની સાથે બેલિવું ? આ પ્રકારે બાહ્ય વિકલ્પ તજાવી આંતર્વિકલ્પ તજવાની યુક્તિ કહે છે. ૧૮.
છે. ૧૨