________________
સમાધિશતક
3
હાવા જોઇએ, એટલે તે સામર્થ્યથી તે સિદ્ધાત્મા અનંત ચતુષ્ટ રૂપ પણ જાણવા એમ તાત્પ છે. હવે અત્રે એવી શકા થાય કે, પેાતાના ઈષ્ટ દેવતા તે પંચપરમેષ્ઠી રૂપ છે, છતાં સિદ્ધને કેમ નમસ્કાર કર્યાં? તેના સમાધાનમાં સમજવુ' કે–
વ્યખ્યાતા અને શ્રેાતાને સિદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, માટે સિદ્ધને નમસ્કાર કર્યાં છે. વળી સિદ્ધ શબ્દથી જ અરિહંત આદિનું ગ્રહણ થાય છે, કારણ કે તેમને પણ નયાપેક્ષાએ દેશથી સિદ્ધપણું છે. ૧.
પૂર્વોક્ત સિદ્ધ સ્વરૂપ પ્રાપ્તિ અર્થે ઉપદેશકર્તા સકલ ઇષ્ટ દેવતાની સ્તુતિ કરે છે, જે ભગવાનની ભારતી રૂપ વાણી વિભૂતિ કાઈ પણ આત્માને ખાધ ન કરતા છતાં વિજયી વતે છે. તે ભારતીની વિભૂતિએ કેવી છે, તે કહે છે.
‘ અવદ્યતેઽપિ’ એ વિશેષણ દિગમ્બર આમ્નાયનુ છે, કેમકે દિગમ્બર મતમાં ભગવાનની ક્રિષ્ય ધ્વનિ અનક્ષર રૂપ છે. શ્વેતામ્બર મતમાં ભગવાન અક્ષર રૂપ વાણીથી મુખ દ્વારા ઉપદેશ આપે છે.
ભગવાન અક્ષર રૂપથી ઉપદેશ આપે છે, તેના નિર્ણીય સિદ્ધાંત પ્રથાથી જોઈ લેવા.
‘ અવનનેઽપિ' એ વિશેષણ સહિત વિભૂતિએ જાણવી, અથવા દ્વંદ્વ–સમાસ કરતાં, વાણી તથા છત્ર, ચામર, પ્રતિહાર્યાદિક વિભૂતિ એમ એને સમાવેશ ગ્રહી શકાય, નિરીહ એવા ભગવંત છતાં જેની એવી વિભૂતિ છે, ઈચ્છા મેાહનીય કાઁથી ઉત્પન્ન થાય છે. પ્રભુએ મેહનીય કર્મોના નાશ કર્યાં