________________
સેડહમ સહમ ૩ સહમ - સોહમ .
શ્રી પ્રત્યેન્દુ વિરચિત ૩૪ સમાધિ શ ત ક ૩૪
(સરળ ગુજરાતી અનુવાદ) . સંપાદક
વિશ્વ શાન્તિ ચાહક વિષય સુખાનિ તે દિવસ કે પુનઃ દુઃખાનાં પરિપાટી ભ્રાત છવ મા વાહય – આત્મનઃ સકધે કુઠારમ્ |
–પરમાત્મ પ્રકાશ વિષનું સુખ માત્ર બે દિવસનું જ છે અને પાછળથી એ વિષયે દુઃખની સંતતી રૂપ છે એમ જાણીને હે બ્રાન જીવ, તું પિતાના સ્કંધ પર તે પોતે જ કુલ્હાડી ન માર. અર્થાત્ વિષયેના સેવનથી નરકાદિ દુઃખેમાં પિતાને ડુબાવનાર આ આત્મા જ છે માટે તેનાથી વિરમ અને જ્ઞાનીઓના માર્ગને અનુસરણ કર તે જ શ્રેયને માર્ગ છે.
પ્રથમવૃત્તિ
સાહમ
,
સંse