SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ સેડહમ સહમ ૩ સહમ - સોહમ . શ્રી પ્રત્યેન્દુ વિરચિત ૩૪ સમાધિ શ ત ક ૩૪ (સરળ ગુજરાતી અનુવાદ) . સંપાદક વિશ્વ શાન્તિ ચાહક વિષય સુખાનિ તે દિવસ કે પુનઃ દુઃખાનાં પરિપાટી ભ્રાત છવ મા વાહય – આત્મનઃ સકધે કુઠારમ્ | –પરમાત્મ પ્રકાશ વિષનું સુખ માત્ર બે દિવસનું જ છે અને પાછળથી એ વિષયે દુઃખની સંતતી રૂપ છે એમ જાણીને હે બ્રાન જીવ, તું પિતાના સ્કંધ પર તે પોતે જ કુલ્હાડી ન માર. અર્થાત્ વિષયેના સેવનથી નરકાદિ દુઃખેમાં પિતાને ડુબાવનાર આ આત્મા જ છે માટે તેનાથી વિરમ અને જ્ઞાનીઓના માર્ગને અનુસરણ કર તે જ શ્રેયને માર્ગ છે. પ્રથમવૃત્તિ સાહમ , સંse
SR No.007125
Book TitleYogdrushti Samucchay
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1976
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy