________________
સાડહુમ સાહમ ટુ સાન્નુમ સાહસ્
સમાધિશતક
જેણે આત્માને આત્મા રૂપે જ જાણ્યા અને અપરને પર જાણ્યું એવા અક્ષય અને અનંત બેાધવાળા સિદ્ધાત્માને નમસ્કાર કરુ છું.
અહી પૂર્વાથી મેક્ષેાપાય કહ્યો અને ઉત્તરાધથી માક્ષ સ્વરૂપે કહ્યું, સિદ્ધાત્મા એટલે સિદ્ધ પ્રભુ. અર્થાત્ સિદ્ધ એટલે સકળ કથી અત્યંત મુક્ત તેવા આત્માને નમસ્કાર. તેમણે શું કરેલ છે ?
જેણે આત્માને આત્મા રૂપે જ યથા જાણેલા, શરીરાદિ રૂપે કે કર્માંત્પાદિત સુર, નર, નરક, તિર્યંચાદિ જીવ પાઁયાદિ રૂપે નહિ, અપર એટલે બીજું, આત્માથી અન્ય (જુદું) એવું જે શરીરાદિ તથા કમજનિત મનુષ્યાદિ જીવ પયાદિકને પર એટલે ભિન્ન જાણેલુ, એટલું જ નહિ પણ જે અક્ષય અને અનત ખાધવાળા, એટલે અક્ષય નામ અવિનશ્વર અને અનત એટલે દેશકાલાનવચ્છિન્ન જેના મેધ તેવા, તેમને નમસ્કાર હેા. આવા જે મધ તે અનંત દર્શીન સુખવી સહુવ માન જ