________________
ઇબ્દોપદેશ
૨૧
એ બાધાઓને હટાવવી (હઠાડવી) જોઈએ અને તેનું પોતે જ સમાધાન કરે છે કે –
એકે હું નિર્મમઃ શુદ્ધઃ ” હું એકલે એકાકી નિર્મમત્વ શુદ્ધ આત્મા છું. એવી જેને પ્રતીતિ થઈ છે, તેને મરણને ભય નથી રહેતું. તે જાણે છે કે, આત્મા મરતો નથી, એ તે ફક્ત શરીરની ફેરબદલી છે, પછી તેમાં ભય પામવાનું શું? તેમ જવરાદિ રોગોથી મને પીડા થતી નથી, રે મારા નથી, પછી પીડા શેની? તેમ જ બાળપણ, યૌવન, વૃદ્ધત્વ, જેવી અવસ્થાના કલેશેથી હું શા માટે દુઃખ પામું? એ સર્વ અવસ્થાએ તે પગલેને પરિણામ રૂપે છે. તે સર્વ કાંઈ મારા નથી, પણ પરદ્ર છે. ૨૯
વળી સાધક વિચારે છે કે –
એ સર્વ પુદ્ગલે મેં પૂર્વભવમાં પણ ફરી ફરી અનેક વાર મેહ-મમત્વ રાખીને ભેગવ્યા છે, અને જોગવી ભેળવીને છોડી દીધા છે. ભેજનમથી છોડી દીધેલું ઉચ્છિષ્ટ ભજન તે એક કહેવાય છે. તેમ ભેગાવીને છેડી દીધેલા ભેગે પણ એક વાડ સમાન છે, એવી એઠમાં મારા જેવા જ્ઞાનને હવે સ્પૃહા, ભેગેચ્છા શેની હોય? અર્થાતુ હવે એવી કોઈ ભોગેચ્છા રહી નથી.
હે આત્મન ! હવે તું જ્યારે મેક્ષાથી થયે છે, ત્યારે તારે નિર્મમત્વની જ ભાવને ભાવવી જોઈએ. ૩૦. '
શિષ્ય-જીવની સાથે પુદ્ગલ હંમેશાં કેવી રીતે બંધાય છે?